________________
: ૧૦ :
પ્રશ્ન તા. ૧૨ ઓગસ્ટ ૧૯૩૪ ના જૈન પત્રના અંકમાં એક જૈન મુનિદ્રારાએ મુહપત્તિ ચર્ચાનુ સ્પષ્ટીકરણ કરતાં સાલ મુદ્દાઓ રજૂ કર્યાં છે તે નીચે પ્રમાણે—
( હાલમાં જ્યારે ક્રિયાવિધિની નિરક ચર્ચાના અમલ નથી ત્યારે મુહપત્તિ ચર્ચાને ગ્રન્થ બહાર પડવાથી નીચેના ખુલાસાથી આવી ચર્ચાના અંત આવે તેમ આશા રાખીએ.)
૧. ભુવનભાનુ ચિત્ર અને ભવભાવનાની વૃત્તિમાં વિકથા અને પરિવાદના ત્યાગને શ્રાવિકાએ મુખબધન ગણ્યુ' છે, છતાં તે ગ્રન્થા અને તે ઉપરથી થએલ રાસના નામે સ્વાધ્યાયમાં મુહુપત્તિ બાંધવાનુ ગાઠવવું નિરર્થક છે.
૨. ચર્ચા ઉપાસક યા પૂર્વ પુરુષા કે કાઇની પણ સાધ્વીઓ સ્વાધ્યાય પ્રસંગમાં મુહપત્તિ ખાંધે છે?
૩. હિત શિક્ષાના રાસમાં હાથમાં મુહપત્તિ રાગી વ્યાખ્યાન કરવામાં અનિષ્ટતા કયાં બતાવી છે!
૪. અનેક સૂત્ર અને ગ્રન્થામાં પડિલેહણુને વિધિ સવિસ્તર છતાં તેમાં નહી જણાવેલ મુખબંધન શ્રદ્ધાળુને નવા ગ્રન્થેાથી શ્રદ્દા કરવી કેમ થાય ?
૫. વચનપ્તિમાં મુખનું આચ્છાદન કથા છતાં બાંધવાનું કહેનારે વચનગુપ્તિના વખતમાં સર્વત્ર મુખ–બંધન કરવાનું કૅમ પાલવતું નથી ?
૭. મુહપત્તિની ગણત્રી જણાવતાં દરેક શાસ્ત્રકાર એકેક મુહુપત્તિ જણાવે છે. તેા વ્યાખ્યાનમાં મુહપત્તિ બાંધનારને મુહપત્તિએ એ રાખવી પડે છે; માટે તે સ તા તે શાસ્ત્રોથી વિરુદ્ધ છે, એમ જાણ્યા છતાં કેમ આગ્રહ કરાય છે ?
૮. વિચાર રત્નાકરનું ઢાળ્ય વ્યાખ્યાન વખતની દશા માટે છે. એના કાઈ પુરાવા નથી. સભાનુ ત્યાં નામનિશાન પણ નથી. તેમજ તેની મુદ્રાનુ વષઁન હોવાથી હાથથી મેઢે મુહપત્તિ રાખી એમ સ્પષ્ટ થાય નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com