________________
: ૭ :
સ્વરૂપમાં ગાથાના ભાવને એક લીટીમાં સ્થાષિત કરી શું ચિતરે છે ! ૬ હાથમાં પકડેલી મુદ્ઘપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટ૫ણું લખે છે' આવા અર્થે વાળી લીટીને સિદ્ધચક્રમાં લખી જનતાને અવળે રસ્તેદારવા ચાહે છે ને? આવા અનેક લેખે! થે કાને ભ્રમિત બનાવવા શું પાક્ષિકમાં નહી આવતા હાય? વાંચકા ! જુઓ શાસ્ત્રીય પદ્ધતિને કઇ રીતે વર્ણવી લાંબા લખાણે લખાય છે. ભાઇ ! ભ્રમિત બનતા નહી, · જે થાય તે સારા માટે ’ આ સાદી કહેવત યાદ રાખશે.
46
વાંચકા! સિદ્ધચક્રના લેખક અમેાને મુહપત્તિ ચર્ચા-સારમાંની સૂચના કરે છે કે તેમાં ખાટા અર્થી અને ખાટા પાડે છે. “ ચાર કાટવાળને ક્રૂરે છે.” મહાશયા ! ખાટા અર્શી કાણુ કરે છે ! તેને
આ પ્રથમ પુરાવા જનતાની આગળ રજૂ કરેલ છે. તે જનતા વિચારશે તેમજ સિદ્ધચક્રના લેખકને પણ જણાવુ' છું કે ચર્ચા—સારમાં જે જે સ્થળેાએ ખેાટા પાડી તેમજ અર્શી તમાને લાગતા હોય તે અમેને જણાવશો તે! અમે પણ ઉસૂત્રમાંથી ખશું. તેને લાભ તમેાને મળશે, પરંતુ ઉપર પ્રમાણે એક જ લીટી લઇ અમેને સૂચના કરશે। તા તે સૂચના તમેાને જ સુપરત કરાશે.
લેખક મહાશય ! તમારી થએલી આ ભૂલને તમે પથુ સ્વીકારી ખરી વસ્તુને બ્હાર પાડશે। તેા જ જનતા તમારા પર ફીદા શીદા થશે.
ખરી વસ્તુને છુપાવવી તે સજ્જન માણુસને ધર્મ નથી. વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ આંધવી તે અવશ્ય શાસ્ત્રાધારે અમે દેખાડવા તૈયાર છીએ; અને કયાં સુધી, કઇ વ્યક્તિથી છૂટી તે પણ દેખાડવા તૈયાર છીએ, હજી પણ બહુલતાએ અમુક સંઘાડા સિવાય બધાએ આંધી રહ્યા છે. નહી બાંધનારને કેટલું નુકશાન થાય છે. તેના તાજો બનેલા દાખલા જનતાની આગળ મૂકું છું.
અમદાવાદ શહેરમાં અમુક...ઉપાશ્રયમાં સ્થિરતા કરતા અમુક...આચાય મહારાજ વ્યાખ્યાનની પીઠ પર બેસી વ્યાખ્યાન
C
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com