________________
: ૪ :
(૪) ત્રણ ત્રણ ચાર કલાક આંધીને વાંચનારા આખા વિસ મુખ આંધનારને સમૂર્ચ્છમ મનુષ્યની હિંસા કરનાર કેમ કહેશે ? (૫) અણુવ્રતધારીને પણુ અતિચાર કરનાર એવા કહ્યુ - વૈધ સાધુને પણ કદાચ અનુચિત છતાં કરવા પડશે.
(૬) એક પણ શાસ્ત્ર પાઠે વ્યાખ્યાનના મુહુપત્તિબંધનને વિહિત કરતા નથી, (શીલાંકાચાય ને જિનભદ્રની વિધિપ્રથા કયા ભંડારમાં છે? ) (ચર્ચાસારમાં ખાટા અર્ધાં અને ખાટા પાઠો છે.)
(૭) ૫`ચ અસ્તુમાં ૯૫૭ માં ગાથાની ટીકામાં મુત્તન્નિષ્ઠા या विधिगृहीतथा स्थगित मुखकमलः
એ પટ્ટા હાથમાં પકડેલી મુહપત્તિ જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે.
જવામ
ઉપરના ચર્ચાપત્ર સામે પ્રથમ જૈનાચાય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈનાચાર્ય વિજ્યહસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પન્યાસ કલ્યાણુવિજયજીને લેખ નીચે પ્રમાણે છેઃએક જ શાસ્ત્રીય લીટી પડી અન કરનાર એક લેખક
શાસ્ત્રીય વાતના નિણૅય પ્રત્યક્ષ મળ્યા છતાં ખુલાસેા કરવા મન લલચાયું નહી, અને પેપરા દ્વારા મન લલચાય તે કેવું આશ્રય ? પેપરા દ્વારાએ અત્યાર સુધી શાસ્રીય એક બાબતને નિર્ણય થએલે વાચકાએ સાંભળ્યા છે કે ?
ફ્રાગણ માસમાં અમદાવાદમાં સાધુ સંમેલન એકત્ર થયેલ હતું. સિદ્ધચક્રના લેખકે જે ચર્ચા હાલ ઉપસ્થિત કરેલ છે તે ચર્ચો ખાસ અમારે મુનિસ'મેલનમાં ઉપસ્થિત કરી નિયત કરવા વિચાર હતા. પરન્તુ નગરશેઠના પ્રથમ પ્રવચનમાં `( ભાષણમાં) ઇન્કાર થએલ સાંભળી હૃદયમાં દિલગીરી પેદા થએલ હતી.
અમદાવાદના નગરશેઠના માનની ખાતર અમેાએ મુહપત્તિની ચર્ચા સંમેલનમાં ઉપસ્થિત કરેલ નહાતી, તે જ વાત સિદ્ધચક્રનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com