________________
48
ડૉ. સુધીર શાહ (૫) કાવ્યો , સત્ I (ધ્યાય-૧, સૂત્ર-ર૬) જે ઉત્પાદન, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેયથી યુક્ત અર્થાત્ તદાત્મક હોય તે સત્ કહેવાય છે. સતું એટલે જેનું અસ્તિત્વ (existence) છે તે હંમેશા ઉત્પત્તિ, વિનાશ અને ધૈર્યની પ્રક્રિયાયુક્ત હોય છે.
(૩) તાવાર્થ નિત્યમ્ I (અધ્યાય-૧, સૂત્ર-૩૦) જે તેના પોતાના ભાવથી અર્થાતુ પોતાની જાતિથી ચુત ન થાય તે નિત્ય છે. સતું પોતાના સ્વભાવથી શ્રુત થતું નથી. ત્રણેય કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. તેથી તે નિત્ય છે. (Universal matter)
(૭) નિરુક્ષત્થાત્ વલ્વ: | (અધ્યાય-૧, સૂત્ર-રૂર) સ્નિગ્ધત્વ અને રુક્ષત્વથી બંધ થાય છે. (પરમાણુના positive અને negative chargeનો ઉલ્લેખ છે.)
(૮) ન નવચTUાનામ્ ! (અધ્યાય-, સૂત્ર-ર૩) ગુણસાપે સશાનામ્ ! (અધ્યાય-૬, મૂત્ર-૩૪) દ્વાથવગુIનાં 1 | (અધ્યાય-૧, સૂત્ર-૩૬)
પરમાણુ-વિજ્ઞાનની વાત આગળ વધારતાં કહે છે કે જઘન્ય ગુણ અંશવાળા સ્નિગ્ધ અને રુક્ષ અવયવોનો બંધ થતો નથી. જઘન્ય એટલે વિકૃષ્ટ અર્થાતુ અવિભાજ્ય.
સમાન અંશ-ગુણ હોય તો સદશ અર્થાત્ સરખે સરખા રૂક્ષ – રૂક્ષ અવયવોનો બંધ થતો નથી. બે અંશથી અધિક ગુણવાળા અવયવોનો બંધ થાય છે. આમ અહીં રસાયણશાસ્ત્ર, રાસાયણિક બંધ અને તેના સૂક્ષ્મ નિયમોનું નિરૂપણ છે.
હવે અહીં જુઓ :
शरीरवाङ्मनः प्राणापानाः । (अध्याय-५, सूत्र-१९) सुखदुःखजीवितमरणोपग्रहाश्च । (अध्याय-५, સૂત્ર-૨૦)
શરીર, વાણી, મન, શ્વાસોચ્છવાસ અને અપાનવાયુ પીદ્ગલિક છે. (Matter functions as a material cause of body, speech, mind and breath), તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલનો ઉપકાર છે. ઔદારિક વગેરે શરીર પણ પુદ્ગલના કારણે જ છે. તે જ રીતે ભાષા, ભાવ મન, દ્રવ્ય મન, શ્વાસોચ્છવાસ (અપાન પ્રાણ) એ બધું પુદ્ગલને આભારી છે અને આત્મા પરનો અનુગ્રહ છે.)
પરસ્પરોપગ્રહો નીવાનામ્ I (અધ્યાય-૧, સૂત્ર-૨)
પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું (એકબીજાને સહકાર આપવો અને એકબીજા ઉપર નિર્ભર રહેવું) તે જીવોનો ઉપકાર છે. આ અંગે આગળ ચર્ચા કરીશું કે અહિંસાના સિદ્ધાંતને તે કઈ રીતે સમર્થન આપે છે.
વર્તના-પરિઝમ: ક્રિયા પરત્વાપરત્વે વ ાનચ I (અધ્યાય-૧, સૂત્ર-૨૨)
કાળ (Time)નું કાર્ય (Function) શું ? વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ વગેરે કાળનાં કાર્ય છે. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ આવી વિચારધારા કે સંશોધન આજની તારીખ સુધી