________________
GIVE TV
[E
કોશા અને રથકાર કામ-વિજેતા સ્થૂલિભદ્ર અને કોશાની કથાના આ ચિત્રમાં રથકાર નામનો ધનિક કોશા પારો આવીને આમવૃક્ષ પરની કેરીને એક પછી એક તીર મારી તોડી આપવાની પોતાની કળા
બતાવે છે. કોશાએ સરસવના ઢગલામાં સોય ઊભી રાખી તેના પર ફૂલ મૂકી નૃત્ય કરી બતાવ્યું. એ ઘટનાને અહીં દર્શાવવામાં આવી છે. એ પછી કોશાએ શ્રેષ્ઠ કળા તરીકે કામવિજેતા સ્થૂલિભદ્રની સ્તુતિ કરીને થકારને વાસનામુક્ત કર્યો.
F
Jent WELC
શ્રી ગૌતમસ્વામી અને અષ્ટમંગલ માંગલિક માટેના આ ચિત્રમાં દેવકુલિકાની મધ્યમાં પદ્માસન વાળીને શ્રી ગૌતમસ્વામી બિરાજમાન છે. એમના જમણા હાથમાં નવકારવાળી, જમણા ખભા પર મુત્પત્તિ અને ડાબા ઢીંચણ પર રજોહરણ છે. બે બાજુ મુનિરાજો વંદન કરે છે અને દેવકુલિકાની ઉપર મોર કળા કરે છે અને નીચે અષ્ટમંગલનાં ચિત્રો (ઉપર - દર્પણ, ભદ્રાસન, વર્ધમાન અને કળશ તથા નીચે - મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્તી છે.
E
डी