________________
નેમિકુમારની જાના શ્રી નેમિકુમાર રાજુલને પરણવા માટે જાન જોડીને આવ્યા છે. ઝરૂખામાં રાજુલ બેઠી છે. આગળ છ નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે. અશ્વ ઉપર નેમિકુમાર બેઠા છે અને તેમની પાછળ રથમાં જાનૈયાઓ છે.
:
T
-
-:
T-TAT
ઋષભદેવ ભગવાનનું
સમવસરણા પુરમતાલ નગરીની બહાર વડવૃક્ષ નીચે ફાગણ વદ અગિયારસના દિવસે શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને દેવોએ એમના સમવસરણની રચના કરી, જેમાં બેસીને ભગવાન ઋષભદેવે દેશના આપી.
અહીં ત્રણ ગઢવાળું સમવસરણ છે. મધ્યમાં ભગવાન ઋષભદેવા
બિરાજમાન છે. સમવસરણના ચાર દ્વાર છે, ડાબી બાજુ ઋષભ અને જમણી બાજુ સિંહ છે. નીચે ડાબી બાજુ નાગ અને જમણી બાજુ મોર છે. એ દર્શાવે છે કે સમવસરણમાં ભગવાનની દેશના સાંભળવા આવેલાં પ્રાણીઓ પણ એમનું જન્મજાત વેર વીસરી જતા.
હતા.
પો
RETIRED
“
T
TET
IDEOL
-
PASSA
SUTEIKI