________________
પ્રાચીન ભારતની જેન હસ્તપ્રતોની લિપિઓની વિશેષતા
અને ૩ નું સ્પષ્ટ ચિહ્ન ‘ભલે મીંડું' ચિનથી અલગ હોવાનું માલુમ પડે છે.
अंथसमाप्तिमा ५ो शुभं भवतु, कल्याणमस्तु, मंगलं महाश्रीः, लेखकपाठकयोः शुभं भवतु, शुभं ભવતુ સંધી એવાં અનેક જાતનાં શુભાશિષવચનો ઉપરાંત Iછી, Iછી આ જાતનાં ચિહ્ન હોય છે. કેટલીક વાર ગ્રંથના અધિકાર કે અધ્યાય કે અધિકરણની સમાપ્તિમાં પ્રયોજાય છે. અક્ષરના મરોડ પરથી આ ચિહન પૂર્ણકુંભનું ચિહ્ન હોવાનું ધારવામાં આવ્યું છે. (નવાબ, ૧૯૩૬ : પૃ. ૬૧). કેટલીક પ્રતોમાં ગ્રંથના મુખ્ય વિભાગોની સમાપ્તિ થાય ત્યાં ચક્ર, કમલ, કલશ જેવી સુંદર ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી.
આ
રથ
(નિશીથવૂછની સં. ૧૧૫૭ની હસ્તપ્રત) - ગ્રંથના મુખ્ય વિભાગોની સમાપ્તિમાં કરાતી
| ચિત્રાકૃતિઓ લહિયાઓ હસ્તપ્રતના પત્રમાં અક્ષરોને લાક્ષણિક રીતે લખીને સુંદર ચિત્રાકૃતિઓ બનાવતા.