Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧
વિવેચન-કૃષ્ણ, નીલ, કાપિત એ ત્રણ લેશ્યાવંતને આહારકદ્વિક વિના એધે એકસો અઢારને બંધ હોય. એ ત્રણ લેશ્યા તે ચોથા તથા છઠ્ઠા ગુણઠાણ લગે છે અને આહારકદ્વિક સાતમેબંધાય તે માટે તે વિના. તથા તીર્થકર નામકર્મ વિના મિથ્યાત્વે ૧૧૭ બંધાય, સાસ્વાદનાદિક ગુણઠાણે તો સર્વ લેશ્યાવંતને આઘની પેરે-કમ્મતવાની પેરે બંધ કહે. ઈહાં ત્રણ વેશ્યાવંતને થે ગુણઠાણે બે આયુને બંધ કહ્યો, પણ એકજ મનુષ્યને બંધ ઘટે, જે ભણી નારકી–દેવતા તો મનુ ધ્યાયુઃ બાંધે, પણ મનુષ્ય અને તિર્યંચ દેવાયુ ન બાંધે, કારણ કે “જે લેસ્થામાં આયુ બંધાયતે લેફ્સામાં ઊપજવું જોઈએ.” અને સમ્યગદષ્ટિ તે વૈમાનિકનું જ આયુ બાંધે અને તે માનિકમાં તો કૃષ્ણ, નીલ, કાપત નથી તે માટે અશુદ્ધ લેહ્યાવંત સમ્યગદષ્ટિ દેવાયુ ન બાંધે. એમજ ભગવતી સૂત્રના ત્રીશમા શતકને પહેલે ઉદ્દેશે કહ્યું છે કે, ક્રિયાવાદી કૃષ્ણાદિ૨ લેશ્યાવંત સમ્યગદષ્ટિ દેવાયુ ન બાંધે. દેવતા–નારકી મનુષ્પાયુ બાંધે પણ મનુષ્યતિર્યંચ એકે આયુ ન બાંધે એમ કહ્યું છે અને ઘટે પણ એમજ; પછી ગ્રંથકારને અભિપ્રાય તો બહુશ્રુત જાણે. ૨૨ તેઉનિરયનવૃણે ઉજજે અચઉનિરબારવિણ સુકા; વિણનિરબાર પહા, અજિણહારા ઈમ .૨૩ તેઉ એલેશ્યાએ.
. ૫મહા-પઘલેશ્યાએ નિરય–નરાદિક.
અ–નહિં (વજીને). નવૃણા–નવ પ્રકૃતિએ ઉો. જિણ–જિન નામકર્મ. ઉmઅચઉ-ઉદ્યોત ચતુષ્ક. આહાર–આહારદ્રિક. નિચમાર-નરકત્રિકાદિ બારે. ઈમા–આ (બંધ) સુ-શુકલેશ્યાએ.
મિ–મિથ્યાત્વે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org