Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૨૭
મિથ્યાત્વે બંધહેતુ ભાંગા, હવે પ્રથમ મિથ્યા જઘન્યપદે ૧ એક કાયને વધ, ૨ એક મિથ્યાત્વ, ૩ એક ઈદ્રિય, ૪-૫ એક યુગલ, ૬ એક વેદ, ઉ–૯ ત્રણ કષાય, તે ક્ષાપથમિક સમ્યકૃત્વથી પડતે મિથ્યાત્વે આવે ત્યારે બંધાવલિકા અથવા સંક્રમાવલિકા લગે અનંતાનુબંધી ઉદયે ન હોય ત્યારે કષાયના ત્રણ જ ભેદ હોય અને અનંતાનુબંધીના ઉદય વિના મિથ્યાત્વી મરે નહીં તેથી અપર્યાપ્તાવસ્થાભાવી ૧ કામણ, ૨ દારિકમિશ્ર, ૩ વૈકિયમિશ્ર એ ત્રણ ચોગ પણ ન હોય ત્યારે ૧૦ એગ મહેલો એક એગ એ ૧૦ હેતુ હાય, માટે એક કાયના ભાંગા , તેને પાંચ મિથ્યાત્વ સાથે ગુણતાં ૩૦ થયા. તેને પાંચ ઇંદ્રિય સાથે ગુણતાં ૧૫૦ થયા. તેને બે યુગલ સાથે ગુણતાં ૩૦૦ થયા. તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૯૦૦ થયા. તેને ૪ કષાય સાથે ગુણતાં ૩૬૦૦ થયા. તેને દશ વેગ સાથે ગુણતાં ૩૬૦૦૦ થયા. એ દશ હેતુના ભાંગા થયા.
હવે એ દશ મહે ભય ભેળવીએ ત્યારે ૧૧ હેતુ થાય, ત્યાં પણ એમજ ૩૬૦૦૦ ભાંગા થાય. અથવા કુચ્છા [ જુગુપ્સા ]ભેળવીએ તે પણ ૩૦૦૦ ભાંગા થાય અથવા બે કાયને વધ વિવક્ષીએ તે પણ ૧૧ હેતુ થાય ત્યાં કાયભાંગા ૧૫ સાથે પૂર્વોક્ત રીતિએ ગુણીએ ત્યારે ૯૦૦૦૦ ભાંગા થાય, તથા અનંતાનુબંધીને ઉદય હોય ત્યારે જ કષાયે ૧૧ હેતુ હોય, ત્યાં એગ ૧૩ છે તેથી ત્યાં ભાંગા ૪૬૮૦૦
૧ ચાર કષાય સુધી ગુણતાં પૂર્વોકત રીતે ૩૬૦ ભાંગા થાય, તેને તેર યોગ સાથે ગુણતાં ૪૬૮૦૦ ભાંગા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org