Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૮ ન્યૂન કરીએ અને આહારકદ્રિક મેળવીએ એટલે પ્રમત્તગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ હોય. તેમાંથી ત્યાનદ્ધિ ત્રિક અને આહારદ્ધિક–એ પાંચ. પ્રકૃતિ સિવાય અપ્રમત્તગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિ, સમ્યક્ત્વમેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણ–એ ચાર પ્રકૃતિઓ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ હોય અને હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિ હોય.
૨૦ શ્રી અહિં પુરુષવેદની પેઠે નવ ગુણસ્થાનક હોય અને ત્યાં દો અને પ્રમાણે આહારકદ્ધિક વિના તથા એથે ગુણસ્થાનકે આનુપૂવત્રિક સિવાય બાકીની પ્રકૃતિઓનો ઉદય જાણો. કારણ કે પ્રાય: સ્ત્રીવેદીને પરભવમાં જતાં ચતુર્થ ગુણસ્થાનક ન હોય, તેથી આનુપૂર્વત્રિકને ઉદય ન હોય, અને સ્ત્રી ચતુર્દશપૂર્વધર ન હોય તેથી તેને આહારકદ્ધિકને પણ ઉદય ન હોય. માટે દો તથા નવ ગુણસ્થાનકે અનુક્રમે ૧૦૬–૧૮૪–૧૦૨–૯૬–૯–૮૫–૭૭–૭૪–૭૦ અને ૬૪ એ પ્રમાણે ઉદય જાણવો.
૨૨ નપું વેર અહિં પણ નવ ગુણસ્થાનક હોય. ત્યાં દેવટિક, જિનનામ, સીવેદ અને પુરુદ–એ છે પ્રકૃતિ વિના ધે ૧૧૬, આહારકદ્રિક, સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય તેમાંથી સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ, નરકાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીએ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ હોય. અનતાનુબંધિચતુક, તિર્યંચાનુપૂવ, સ્થાવર અને જાતિચતુષ્ક એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ, નરકાનુપૂર્વી અને સમ્યકત્વમેહનીય સિવાય અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય, તેમાંથી અપ્રત્યાખાનાવરણચતુષ્ક, નરકત્રિાક, વૈકિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશએ બાર પ્રકૃતિઓ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org