Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૯
બનેલી. (૨) બંધાતા કર્મના પ્રવાહરૂપ કષાય અન્તર્ગત દ્રવ્યરૂપ (૩) યોગ પરિણામરૂપ.
(૧) લેશ્યા કા ણ વણાની બનેલી છે તે પણ તે આઠ–કમ થી જુદી છે, જેમકે કાણુ શરીર. આ વસ્તુ ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં આપેલ છે. (૭૦ અ૦ ૩૪ ટીકા. પૃ. ૬૫૦)
(૨) આ મત પ્રમાણે લેશ્યા બધ્યમાન ક—પ્રવાહરૂપ છે. અને તેથી ચૌદમા ગુણઠાણે કદિય વર્તે છે, પણ તેનેા બધ્યમાન પ્રવાહ ન હોવાથી ત્યાં લેશ્યાને અભાવ છે. આ અથ વાદિવેતાલ શાન્તિસૂરીશ્વરજીના છે, અને તે પણ ઉત્તરાધ્યયનની ટીકામાં છે.
(૩) આ મત હરિભદ્રસૂરીશ્વરજી વગેરેના છે, અને મલયગિરિજીએ પન્નવણાની ટીકામાં બતાવેલ છે. આ મત પ્રમાણે દ્રવ્યÀશ્યાને યાગવણા-અન્તત સ્વતંત્ર દ્રવ્ય માનેલ છે, એમનું માનવું એવુ છે કે, જ્યાં સુધી યોગ છે ત્યાંસુધી લેથ્યા છે. ચૌદમા ગુણસ્થાનકે યોગના અભાવ હોવાથી લેશ્યાને પણ અભાવ છે.
ભાવલેશ્યા આત્માને પરિણામવિશેષ છે. જે કષાયજન્ય સકલેશ અને યોગ એ બન્નેથી ઉત્પન્ન થાય છે, તીવ્ર તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્દતર, મન્ત્રતમ વગેરે અનેક ભેદા પડતા હોવાથી ભાવલેશ્યા અસખ્ય પ્રકારની છે, આ છ ભેદ સમજાવવા માટે શાસ્ત્રમાં જમ્બુફળ ખાનાર તથા લુંટારૂઓનું દ્રષ્ટાંત આપેલ છે, જે પ્રસિદ્ધ છે. જેની સંગ્રહ ગાથા ટબામાં આપેલ છે, આ પ્રમાણે લેશ્માનું ટુક સ્વરૂપ છે. વિશેષ સ્વરૂપ આગમગ્રંથેામાં ખૂબ વિસ્તારપૂર્વક આપેલ છે. લાક પ્રકાશમાં પણ તેનુ વર્ણન કરેલ છે. ગાથા ૮ મી
4.
,,
છ માસ લાગે....ત્રીજે ભાગે અધિક ’ કોઈ પૂર્વ ક્રોડ વર્ષના આયુષ્યવાળા જીવ પેતાના ચાલુ આયુષ્યના બે ભાગ ગયા પછી અનુત્તર વિમાનનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે. મરીને ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org