Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૫
છે તે સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ કહેલ છે. બીજા સમ્યકત્વને અભાવ હોવાથી તેની અપેક્ષાએ કહેલ નથી. પ્રાપામાં ક છે --
बेईदियस्स दो नाणा कई लभति ? भणइ-सासाधण पडुच्च तस्सापज्जत्तयस्स दो नाणा लभति. બેઈદ્રિયને બે જ્ઞાન કેવી રીતે હોય? સારવાદન સમ્યકત્વની અપેક્ષાએ કરણ અપર્યાપ્ત અવસ્થામાં બે જ્ઞાન હોય છે.
સાસ્વાદનભાવે જ્ઞાન મૂત્રસંમત હોવા છતાં કર્મ ગ્રંથના અભિપ્રાય પ્રમાણે અહીં તેને લીધું નથી. તેને આશય આ પ્રમાણે છે–સાસ્વાદન સમ્યક – પડતાં હોય છે, તે મિથ્યાત્વની સન્મુખ છે માટે મલિન છે. એટલે જ્ઞાન પણ મલિન હોવાથી અજ્ઞાન જ છે. કર્મ ગ્રંથકાર સભ્ય 1 મોહનીયના ક્ષય–ઉપશમ કે ક્ષયપશમ ભાવમાં જ જ્ઞાન માને છે.
(૨) સિદ્ધાન્તમાં વૈક્રિય અને આહારકને પ્રારંભકાળે આંતરિક સાથે મિશ્ર થતું હોવાથી ઔદારિકમિશ્ર કહ્યું છે. પરાવાણામાં ૧૬ મા પદમાં કહ્યું છે કે-જ્યારે વૈક્રિય લબ્ધિસમ્પન એવા દરેક શરીરવાળા પંચેન્દ્રિય મનુષ્ય, પંચેન્દ્રિયતિર્યંચ અથવા બાદર વાયુકાય વૈક્રિય શરીર કરે છે ત્યારે દારિક શરીર યોગવર્તમાન હોય છે. તે વૈકિય શરીરમાં શરીર પર્યાપ્ત પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈક્રિય સાથે મિશ્રતા હોય છે, પણ દારિકનું પ્રધાનપાતું હોવાથી વ્યપદેશ
દારિકમિશને થાય છે, એ જ પ્રમાણે હારિક રીર સંબધિ પણ સમજવું. એટલે વૈક્રિય અને આહારક કરતી વખતે દારિકમિશ્ર અને પરિત્યાગકાળે અનુક્રમે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર હોય છે. કર્મ ગ્રંથકાર માને છે કે કોઈ પણ શરીરદારી કાયયોગને વ્યાપાર હોય પણ દારિક શરીર જન્મસિદ્ધ છે. વૈક્રિય અને આહારક લબ્ધિજન્ય શરીરની પ્રધાનતા માનીને પ્રારંભ અને પરિત્યાગકાળે વૈકિયમિશ્ર અને આહારકમિશનો વ્યવહાર કરવો જોઇએ. અહીં આ રીતે કર્મગ્રંથકારને અભિપ્રાય ગ્રહણ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org