Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૨
ઔદારિકમિશ્ર કાયયોગ એ બે ન હેાય, અને ત્રસકાયની અવિરતિર્થી વિરમેલ હોવાથી તે પણ ન હેય. અહીં શકા થાય છે કે-ત્રસની અવિરતિ માત્ર સંકલ્પથીજ ટળી છે, પણ આરંભથી નહીં તે અહીં વસની અવિરતિ કૅમ ટાળી ? ઉત્તર:~ગૃહરથેાને અશકય પરિહાર હાવાથી આરંભથી ત્રસની અવિરતિ હેાવા છતાં તે અલ્પ હાવાથી અહી તેની વિવક્ષા કરી નથી. આ વસ્તુ બૃહચ્છતકની ચૂણી અનુસાર લખેલ છે. અને અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયના ઉદયના અભાવ વાથી તે પણ અહીં હેય નહીં.
થા પ૯.
66
33
એ ત્રણ ગુણકાણે સાત કર્મ બાંધે મિશ્ર ગુણઠાણે તથા ૨૩ભાવથીજ જીવ આયુષ્ય બાંધતા નથી. અપૂર્વકરણ અને અનિવૃત્તિ બદરે અતિ વિશુદ્ધ અધ્યવસાય હાવાથી આયુષ્ય બંધાતુ નથી. કછુ કે આયુધ ચાલના પિરણામથી થાય છે.
''
એ બે વર્ઝન ! કર્મ બધે ” મેાહનીયને બંધ બાદર કયના ઉદયે થાય છે, અને સૂમસ પરાયે બાદર કષાયને અભાવ :૧થી માહનીય ન બંધાય તથા અતિવિશુદ્ધ હે'વાથી આયુષ્ય પણ ન બંધાય.
ગયા ૬૧
“મિ મટે નહી” નથી ત્યાં આઠ ઉદીરે” મિશ્ર ગુણઠણે આ કર્મીનીટર ઉદીરણા હોય. કોઇ કાળે સાતની ઉદીરણા ન હોય. કારણ કે મિશ્ર ગુણટાણે આવલિકાશેષ આયુષ્યને અભાવ છે. મિશ્ર ટાણે રહેલા જીવ આયુષ્ય એક અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે મિત્રા ભાવને તજને મિથ્યાત્વે અથવા સમ્યકત્વે જાય છે.
“છ કર્યું ઉંદીરે” ત્યાં અતિ વિશુદ્ધ પરિણામ હાવાથી આયુષ્ય અને વેદનીયની ઉદીરણાના અભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org