Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૮૦
“શેષ ૫ કર્મ ઉદીરે” ઉપશાહ ગુણઠાણે અતિવિશુદ્ધ પરિણામ હોવાથી વેદનીય અને આયુષની ઉદીરણા ન હોય અને મેહનીયના ઉદયનો અભાવ હોવાથી તેની પણ ઉદીરણા ન હોય. કારણ કે વેદ્યમાનવોલીચંતે વેદાતું કર્મ જ ઉદીરાય છે. ગાથા ૬૨
સારાંશ:-ત્રીજે ગુણઠાણે આઠની ઉદીરણા. પહેલે, બીજે, ચોથે, પાંચમે અને છઠ્ઠ સાત અને આઠ કર્મની ઉદીરણા, સાતમાથી લઇને દશમાની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી છની ઉદીરણા. દશમાની છેલ્લી આવલિકાથી લઇને બારમાની છેલી આવલિકા બાકી રહે ત્યાં સુધી પાંચ કર્મની ઉદીરણા. બારમાની છેલી આવલિકાથી તેરમ ના અને ધી બેની ઉદીરણા. ઉદીરણા અધિકારમાં સર્વ કર્મની ઉદય–ગનાની સ્થિતિ એક આવલિકા શેષ હોય ત્યારે ઉદીરણા કે એ ભાવાર્થ છે.
“એ ૩ ગુણઠાણે પરસ્પર સરખા” સર્વ જીવને શ્રેણિએ ચઢના એ રણ ગુણઠાણ હોય માટે સરખા કહ્યા. ગાથા ૬૪
પમિક ભાવ:–મોહનીય કર્મના સર્વથા દબાઈ જવાથી એટલે વિપાક અને પ્રદેશપપણાએ બન્ને પ્રકારના ઉદયના ઉપરથી - અભાવથી ) પ્રગટ થયેલ જે જીવ સ્વભાવ તે પમિક ભાવ.
ક્ષાયિક ભાવ :-કર્મનો અત્યંત ક્ષય થવાથી પ્રગટ કરેલ જે ઇવ સ્વભાવ તે ક્ષાયિક ભાવ.
ક્ષા પમિક ભાવ:–ઉદયમાં આવેલ કમ ન થાય અને એન. દિત કર્મ ના ઉપશમ થવાથી પ્રગટ થયેલ જીવ રવભાવ તે ક્ષાયોપથમિક ભાવ. અહીં ઉપશમના બે અર્થ છે. (૧) ઉદયમાં આવેલ કર્મનો ભગવાને નાશ કરવો અને જે ઉદયમાં નથી આવ્યાં પણ આવવાના છે તે મોય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org