Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૮
જીવ મરતો નથી. એ દરેકને સંમત વસ્તુ છે. ઉપશમણીએ ચઢેલ જીવ ઉપશાહ ગુણઠાણે કાલ કરે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં કેટલાક (૧) અપર્યાપ્ત અવસ્થામાં લાયોપથમિક સમ્યકત્વ માને છે. (૧) કેટલાક ક્ષાયિક સમ્યકત્વ માને છે. જ્યારે (૩) કેટલાક અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકત્વ માને છે. આ ત્રણ મનમાંથી ગ્રંથકારે પંચસંગ્રહ અને સપ્તતિકાની ચૂણને મત ગ્રહણ કર્યો છે. તત્વ કેવલિ અથવા તો બહુશ્રુત જાણે એમ સ્વપજ્ઞ ટીકામાં કહેલ છે.
ગાથા ૧૫ “અસંજ્ઞિ મનુષ્યો:-” ગર્ભ જ મનુષ્યોના સર્વ અશુચિ પદાર્થોમાં ઉત્પન્ન થાય છે તે અંગુલના અસંખ્યાતમા ભાગના શરીરવાળા, અસંશિ, મિલાદષ્ટિ અજ્ઞાની, સઈ પર્યાપ્તિએ અપર્યાપ્તા અને અંત હર્તાના આયુષ્યવાળા હોય છે.
તેજલેશ્યાવંત દેવતા”—ઈશાન દેવલોક સુધીના દેવ, લબ્ધિ પર્યાપ્તા માદર પૃથિવીકાય, અપૂન્ય અને વનસ્પનિકાલમાં ઉત્પન્ન થાય છે. તેઓને તે શેલેશ્યા હોય છે કારણ કે બૃહત્સંગsણીમાં કહ્યું છે કે ભવનપતિ અને વ્યંતર દેવે કૃષ્ણ–નીલ-કપોત અને તેજો લેથાવત છે. છે. જ્યોતિષી, સૌધર્મ અને ઇશાન દેવલોકના દેવ તેજલેથાવત છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –ારે ન તરે ૩૩વકાર જે લેશમાં મરે છે તે જ લેક્ષામાં ઉત્પન્ન થાય છે એટલે બાદર અપર્યાપ્ત અવસ્થામાં કેટલોક કાળ તેજોવેશ્યા હોય છે. ગાથા. ૧૬
એ અઢાર બેલને વિશે સર્વ જીવ ભેદ હૈ" આ અઢાર માર્ગણામા અચક્ષુદર્શન છે એટલે તેમાં પણ ચૌદે જીભેદ હોય, અહીં એ પ્રશ્ન થાય છે કે અચશુદર્શનમાં સાત અપર્યાપ્ત જીવસ્થાનો માન્યા છે તે કેવી રીતે? ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી અને યોગ્ય પર્યાપ્તિઓ હજ સંપૂર્ણ ન થઇ હોય તેવી અપર્યાપ્ત અવસ્થાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org