Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
શકે છે. હવે દારિકમિશ્ન કેવી રીતે હોય તે સંબંધિ વિવાર કરવાનું રહે છેમનુષ્ય–તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલિ. સમુદ્દઘાત એ ત્રણ જગ્યાએ કર્મગ્રંથકારના મત પ્રમાણે દારિક મિશ્ર વેગ હોય છે. કેવલિને ઉપશમ સમ્યક્ત્વ હોતું નથી. મનુષ્ય તિર્યંચ અપર્યાપ્ત અવસ્થામાં નવું સમ્યકત્વ પામતા નથી. અને. શ્રેણિપ્રાપ્ત જીવ મરીને દેવ સિવાય બીજી ગતિમાં જાય નહિં, માટે. આ બાબત વિચારવા યોગ્ય છે. પણ ગ્રંથકાર સ્વયં આ બાબતનેમતાંતર તરીકે બતાવવાના જ છે. એટલે સિદ્ધાન્તની સાથે આ મતભેદવાળી બાબત હોય તેમ લાગે છે. અને તે પ્રમાણે વિચારતાં ઘટી પણ શકે છે. કારણ કે સિદ્ધાન્તકારના અભિપ્રાય પ્રમાણે ઉત્તર વૈક્રિય કરતા તિર્યંચ, મનુષ્યને પ્રારંભકાલે ઔદારિકમિશ્રગ હોય છે. અને તે વખતે જો જીવ નવું સમ્યક્ત્વ પામે તો તે અપેક્ષાએ
શમિક સમજે ઔદારિકમિશ્ર કાયયોગ ઘટી શકે છે. ગાથા ર૭.
વાયુકાયને વિશે” વાયુકાયના ચાર ભેદમાંથી પર્યાપ્તા બાદર કાયમાં કેટલાક જીવોને વૈક્રિય લબ્ધિ હોય છે. તેમની અપેક્ષાએ બે પગ વધારે ગયા છે. ગાથા ૨૮
એ સાત પગ કેવલજ્ઞાની-દર્શનીને હોય.” ઔદારિક કાગ ચાલુજ હોય છે, ઔદારિકમિશ્ર કેવલિ સમુદૂઘાતમાં ૨-૬-૭ સમયે, કાર્પણ કાયયોગ ૩-૪-૫ સમયે, વચનયોગ દેશનાદિ પ્રવૃત્તિ વખતે, મનેયોગ મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તર વિમાનના દેવ મનવડે શંકા પુછે છે. ત્યારે ભગવાન દ્રવ્ય મનવડે મનાવર્ગણાનાં પુદગલો ગ્રહણ કરી ઉત્તર આપે છે, તે વખતે. ગાથા ૨૯.
ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વી હોય તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org