Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૫
છે. સાપેક્ષ અને નિરપેક્ષ, સાપેક્ષની દયા ગૃહસ્થ પાળી શકે નહિ તેથી સવા વિશાની દયા રહી.
“અનાકાર) :–જાતિ, લિંગ, ગુણ અને ક્રિયા સિવાય સામાન્ય માત્ર જ અવબોધ થાય તે અનાકાર. અર્થાત્ દર્શનમાં જાતિ, લિંગ, ક્રિયા અને ગુણપૂર્વક બંધ થતા નથી. માટે અનાકાર.
ગાથા. ૧૩. “ભવ્ય માર્ગણાપર.”
ભવ્ય :–જેનામાં યોગ્ય સામગ્રી મલવાથી મોક્ષમાં જવાની યોગ્યતા છે તે ભવ્ય. આ ભવ્યમાં પણ કેટલાક જાતિભવ્ય હોય છે. જેમનામાં મોક્ષે જવાની લાયકાત છે પણ એમને વિશિષ્ટ સાધન ન મળવાથી કોઈ દિવસ મોક્ષે જવાના નથી. તેઓની નિગોદ અવસ્થાન અનાદિ-અનંત હોય છે. જે જીવો મોક્ષ યોગ્ય સામગ્રી મલવા છતાં મોક્ષની યોગ્યતા વગરનાર છે તે અભવ્ય,
ગાથા. ૧૪.
“આહારી ” :- ઉત્પત્તિ સમયે અને વિગ્રહગતિમાં તૈજસ શરીરવડે આહાર લેવાય છે તે જ આહાર. ત્વચા-કાયાદિ વડે આહાર લેવાય ને લેમ આહાર. અને કોળીયાવડે આહાર લેવાય તે કવલ આહાર. આ ત્રણ પ્રકારને આહાર હોય તે આહારી.
એ બે જીવના ભેદ હોય”એ તેર માર્ગણાને વિશે સંક્ષિપંચેન્દ્રિય જીવ ઉપજે માટે અપર્યાપ્તો પણ ભેદ કહ્યો છે. દેવગતિ અને નરકગતિમાં વર્તમાન કોઈ જીવ અસંશિ હેત નથી. પછી તે પર્યાપ્યો હોય કે અપર્યાપ્યો. કોઈ પણ અસંજ્ઞી જીવ વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહિં માટે વિભંગશાનમાં પણ એ બેજ ભેદ ગ્રહણ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org