Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૩
આગમ :–નવું ન ભણે, પ્રથમનું ભણેલું સંભારે.
વેદ :–નપુંસકવેદી અથવા પુરુષવેદી. સ્ત્રીવેદીને આ કલ્પને. નિષેધ છે.
ક૯પ :–સ્થિતકલ્પજ હોય. લિંગ :-દ્રવ્યલિંગ (મુનિષ) અને ભાવલિંગ બને હોય,
લેશ્યા :–કલ્પ અંગીકાર કરતી વખતે ૩ શુભ શ્યા, ત્યારબાદ છ એ વેશ્યા. તો પણ અશુઝ લેયાઓ અતિસંકિલષ્ટ ન હોય.
દયાન :–અંગીકાર કરતી વખતે ધર્મધ્યાન. ત્યારપછી આ રક અને ધર્મ એ ત્રણે ધ્યાન સંભવી શકે, અશુભ યોગની ઉત્કૃષ્ટ દશામાં આ~રૌદ્રપણું આવે. પણ તે નિરન–અન્ય દેય.
ગણ :–જઘન્યથી ત્રણ ગણ. ઉત્કૃષ્ટથી શત સંવાલા ગણ અંગીકાર કાલે સર્વ ક્ષેત્રમાં મલીને દેવ. અંગીકાર કર્યા બાદ તન્ય અથવા ઉત્કૃષ્ટ સમકાલે વર્તતા સેંકડે. પગ હેય. તેમ અંગીકાર કાલે પુરુષ સંખ્યા જઘન્ય ૨૭ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ હો. ત્યારબાદ જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો હોય, પ્રવેશ કરનાર તથા નિકલનાર બને સમકાલે જઘન્યથી એક અને ફટથી પૃથક્વ પ્રમાણ હોય.
અભિગ્રહ –આ કલ્પ અભિગ્રહરૂપ હોવાથી ચાર પ્રકારમાંથી એકપણ અભિગ્રહ ન હોય.
પ્રવજ્યા :–કોઈ ને દીક્ષા ન આવે. ઉપદેથ આપે.
મુંડાપન :–આ મુનિ કોઈને મુંડે નહીં (પ્રવજ્યા પછી તુરતજ મુંડન હોય એવો નિયમ નથી. કારણ કે અયોગ્યને દીક્ષા દીધી હોય તે પાછળથી માલુમ પડતાં મુંડન ન કરે, માટે મુંડાપન. દ્વાર જુદુ કહ્યું છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org