Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૮
શ્રુતજ્ઞાન. પૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકની ૧૦૦ મી ગાથામાં આ પ્રમાણે યુતનું લાણ કરેલ છે.
"इंदियमणोनिमित्तं जं विनाणं सुयाणुसारेण । निययत्थुत्तिसमत्थं तं भावमुयं मई सेसं ॥"
ઈન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થવાવાલું જ્ઞાન, કે જે નિયત અર્થને કહેવામાં સમર્થ અને શ્રુતાનુસારી છે; તે ભાવથુન છે. તે સીવાયનું બીજું મતિજ્ઞાન છે.” એકેન્દ્રિયને સ્પર્શ ઈદ્રિય સિવાય બીજી દ્રવ્યઈન્દ્રિયો નથી, તો પણ વૃક્ષાદિમાં બકુલાદિને પાંચે ભાવેન્દ્રિયનું જ્ઞાન છે. અને તે શાસ્ત્રસમ્મત છે. એ જ પ્રમાણે એકેજ્યિમાં ભાષાલબ્ધિ અને શ્રુતલબ્ધિ ન હોવા છતાં પણ ભાવ શ્રુતજ્ઞાન હોય છે. તેઓમાં કંઇક સૂક્ષ્મ પણ સુતજ્ઞાન હોય છે. નહિંતર આહારાદિસંજ્ઞા ઘટી શકશે નહીં. વિશેષાવશ્યકની ૧૦૩ મી ગાથામાં કહ્યું છે કે – "जह सुहमं भाविदियनाणं दधिदियाण विरहे वि । મુનમામિ વિ, માવપુર્ઘ પશ્ચિવા છે”
જેવી રીતે દ્રવ્યઇન્દ્રિયના વિરહમાં પણ સૂમ ભાવેદ્રિયનું જ્ઞાન હોય છે. તેમ વિકાય વગેરેમાં દ્રવ્યશ્રુતના અભાવમાં પણ રચૂક્ષ્મ ભાવ-શ્રત હોય છે. આ ઉપરથી એટલું સ્પષ્ટ સમજી શકાય છે કે, ભાષા અને શ્રુતલબ્ધિવાળાને દ્રવ્ય અને ભાવ અને પ્રકારનું કૃત હોય છે. ત્યારે તે લધિ હિત એકેન્દ્રિયોને એકલું સૂક્ષ્મ ભાવમૃત હોય છે. ગાથા ૭
લયા એટલે શું?”
લયાની વ્યાખ્યા દબામાં આપી છે. તે વેશ્યા બે પ્રકારે છે (1) દ્રવ્ય વેશ્યા (૨) ભાવ વેશ્યા, તેમાં દ્રવ્ય લેશ્યા પુદગલવિશેષાત્મક છે. તે સંબધિ જુદી જુદી ત્રણ વિવેક્ષાઓ છે. (૧) કર્મવર્ગણાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org