Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૮
૧૭ સાવા અહિં એક બીજું સાસ્વાદન ગુણસ્થાનક ય છે અને ત્યાં ૧૧૧ પ્રકૃતિના ઉદય હાય.
૧૮ મિખ્યા. અહિં પ્રથમ ગુણસ્થાનક હોય અને ત્યાં આહારક દ્વિક જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર—એ પાંચ પ્રકૃતિ વિના ૧૧૭ પ્રકૃતિ હેય.
૧૧ સજ્ઞો. અહિં ચૌદ ગુણસ્થાનક હાય. દ્રવ્યમનના સંબન્ધથી કેવલજ્ઞાનીને સંશી કહ્યા છે માટે તેને ચૌદ ગુણસ્થાનક હોય, પરંતુ જો મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમજન્ય મનનપરિણામરૂપ ભાવમનના સંબન્ધથી સ`શી કહીએ તો આ માર્ગણાએ બાર ગુણસ્થાનક હાય. ત્યાં સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને જાતિચતુષ્કએ આઠ પ્રકૃતિ વિના ઘે ૧૧૪ પ્રકૃતિઓ હાય, પરંતુ જે ભાવમનના સંબંધથી સંશી કહીએ તે સંજ્ઞીમાર્ગણાએ જિનનામના ઉદય ન હોય તેથી તેને બાદ કરતાં ઘે ૧૧૩ પ્રકૃતિ હોય. આહારકધિક, સમ્યકૃત્વ અને મિશ્રાએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૯, અપર્યાપ્તનામ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ ત્રણ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૦૬ પ્રકૃતિ હોય. અને અનન્તાનુબન્ધિચતુષ્ક અને આનુપૂર્વી ત્રિક~એ સાત પ્રકૃતિ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે સે। પ્રકૃતિઓ હોય. અને અવિરત્યાદિગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું.
૬૦ અપ જ્ઞી. અહીં પ્રથમનાં બે ગુણસ્થાનકા હોય છે ત્યાં વૈક્રિયાષ્ટક, જિનનામ, આહારકક્રિક, સમ્યક્ત્વ, મિશ્રા, ઉચ્ચગોત્ર, સ્રીવેદ અને પુરુષવેદએ સાળ પ્રકૃતિ વિના આધે અને મિથ્યાત્વે ૧૦૬ પ્રકૃતિ હોય, તેમાંથી સૂક્ષ્મત્રિક. આતપ, ઉદ્યોત, મનુષંત્રિક, મિથ્યાત્વ, પરાઘાત, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, શુભવિહાય ગતિ અને અશુવિહાયાગતિ—એ પંદર પ્રકૃતિ વિના સાસ્વાદને ૯૧ પ્રકૃતિ હોય છે. સમતિમાં ઉદયસ્થાનકમાં અસંજ્ઞીને આશ્રયી છ સંઘયણ અને છ સસ્થાનાના ભાંગા કર્યા છે તેથી તેને છ સંઘયણ અને છ સ સ્થાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org