Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થ : કમ ગ્રંથ : શીતિ:
(મુલ ગાથા તથા ટંબા ઉપર ટીપ્પણ) તૈયાર કરનાર ઃ કુંવરજી મૂળચંદ ઢાશી
આ કગ્રન્થનો ક્રમ ચેાથે હોવાથી ચતુથ ક ગ્રન્થ એ નામ પ્રસિદ્ધ છે. આ સિવાય આ કર્મ ગ્રંથની મૂલ ગાથા ૮૬હોવાથી ષડશીતિ: એ આનું બીજું નામ છે. અને અંતમાં કર્તાએ સૂક્ષ્મા વિચાર નામ પણ જણાવેલ છે, એટલે આ પ્રમાણે આ કર્મ ગ્રંથનાં ત્રણ નામેા સાર્થક છે.
ક્રમ હેતુ:—પહેલા ક ગ્રંથમાં વિપાકનો વિષય બતાવેલ છે. અને એ રીતે કી કયી કર્મ પ્રકૃતિ ઉદયમાં આવવાથી શું ફળ મલે છે તે જણાવેલ છે. બીજામાં ચૌદ ગુણઠાણાને આકાયીને એ પ્રકૃતિનાં બંધ–ઉદય—ઉદીરણા અને સત્તાનો વિષય બતાવેલ છે. એ ચૌદ ગુણઠાણા જીવને જ હોય છે, અને જીવ બાસઠમા ણામાં કોઈ ને કોઈ માણાએ હોય છે. એટલે ત્રીજા ક ગ્રંથમાં બાસઠ માણા ઉપર બન્ધસ્વામિત્વ ઘટાવેલ છે. વળી ત્યાં મુખ્યતાએ બન્ધસ્વામિત્વ જણાવવાનો ગ્રંથકારના ઉદ્દેશ એ જણાય છે કે બંધાયેલ ક અવશ્ય ઉદયમાં આવે છે. અને તે કોઈપણ રીતે ભેગવવુ પડે છે. માટે દરેક જીવે ક બાંધતાં પહેલાં ચેતવાની જરૂર છે, તેના ઉદય વખતે તે તે ભાગવવાનું જ રહે છે. અને એટલા માટે મુખ્યતાએ કર્મબન્ધથી ચેતવણી આપવા ખાતર જ હોય. નહીં ? તેમ એ વન કરેલ છે. અને એની સંગતિ બીજા ક ગ્રંથના બન્ધાધિકાર સમજયા પછી જ સમજી શકાય તેમ છે. ત્યાર પછી આ ચેાથા ક ગ્ર ંથમાં જીવસ્થાનક, માર્ગ ણાસ્થાનક અને ગુણઠાણા ઉપર કર્મોના બન્ધ ઉદય-ઉદીરણા અને સત્તાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org