Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૮
જણાવતાં શાસ્ત્રોમાં જે સૂક્ષમ વર્ણન આવે છે. તે સમજાવવા ખાતર ત્યારપછી આ કર્મગ્રન્થની રચના કરી જિજ્ઞાસુઓને ગુણસ્થાનક અને જવસ્થાનક સંબંધી વિશેષ સૂક્ષ્મતામાં ઉતારી તે સંબંધીની જ્ઞાસાઓ તૃપ્ત કરેલ છે. એટલે આ ક્રમ યથાયોગ્ય અને સુવ્યવસ્થિત છે.
વિષય–ગ્રન્થકારે સ્વયં ત્રણ પ્રક્ષેપ ગાથાઓ મારફત આને વિષય ગ્રંથમાં જ જણાવેલ છે. છતાં તેમાં નીચે પ્રમાણે વસ્તુઓને સમાવેશ થાય છે.
(૧) જીવસ્થાન. (૨) માર્ગણાસ્થાન. (૩) ગુણઠાણ, (૪) ભાવ. (૫) સંખ્યાતાદિનું સ્વરૂપ, તેમાં–
જીવસ્થાન ઉપર—(૧) જીવસ્થાન (૨) યોગ (૩) ઉપયોગ (૪) લેગ્યા (પ) બન્ધ (૬) ઉદય (૭) ઉદીરણા (૮) સત્તા એ આઠ દ્વારા કહેલ છે.
માણાસ્થાન ઉપર-(૧) જીવસ્થાન (૨) ગુણઠાણા (૩) યોગ (૪) ઉપયોગ (૫) લેશ્યા (૬) અ૫–બહુત્વ એ છ દ્વારા કહેલ છે.
ચૌદ ગુણઠાણું ઉપર–(૧) જવના ભેદ (૨) યોગ (૩) ઉપયોગ (૪) લેડ્યા (૫) બબ્ધ હેતુ (૬) ઉદય (૭) ઉદીરણા (૮) સત્તા (૯) અ૫–બહુત્વ એ નવ દ્વારા ઘટાવેલ છે.
ત્યારપછી પાંચ ભાવનું સ્વરૂપ અને સંખ્યાતાદિનું સ્વરૂપ એ બે વસ્તુઓ વિશેષ જણાવેલ છે. આ પ્રમાણે કુલ ૨૬ વસ્તુઓનું વર્ણન આ ગ્રન્થમાં કરેલું છે. ગાથા ૧ લી
મંગલાચરણ–મિર નિ આ પદથી ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરેલ છે. રાગ, દ્વેષ અને મેહ વગેરે જે દુખપૂર્વક જીતી શકાય તે અભ્યાર શત્રુઓને જિતે તે જિનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org