Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વાર્થવાળી નીચે પ્રમાણેની ગાથા છે. આ ગાથા મૂલ કર્મગ્રન્થની નથી. કારણકે પણ ટીકામાં તેને લીધેલ નથી. चउदमजियठाणेसु चउदसगुणठाणगाणि जोगा य ।
–સ- ૩-લગા-સંત સદg || માથા ૨
આ ગાથામાં માર્ગણાસ્થાન ઉપર ઘટાવવાનાં દારો જણાવેલ છે. તે પણ પ્રક્ષેપ ગાથા છે. તેના બદલે સ્વપજ્ઞ ટીકામાં નીચે પ્રમાણેની ગાથા છે.
આમાં માર્ગણાસ્થાન ઉપર છ દ્વારોનાં નામો દર્શાવેલ છે. चउदसमग्गठाणेसु मूलएसु बिसट्टि 'इयरेसु । નિય ! –પુરોr, - પ્રવ૬ ૨ છાના છે ગાથા ૩.
આ ગાથા પણ પ્રક્ષેપ ગાથા છે. આ ગાથાની અંદર ચૌદ ગુણસ્થાનકો ઉપરનાં ૧૦ દ્વારોનાં નામો બતાવેલ છે. આને બદલે સ્વપજ્ઞ ટીકામાં નીચે મુજબની ગાથા છે. વડલાદા, નિર-નોમુ વોન સ્ટેસ–ઘા થા ૨૫--કીરપાકો સંતew રસાઇr | ગાથા ૨
અસ શી –દીર્ઘકાલિકી સંજ્ઞા રહિત જીવે તે અસંજ્ઞી જીવે કહેવાય. ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલની વિચારણાવાળી જે સંજ્ઞા તે દીર્ધકાલિકી સંજ્ઞા. આવી સંજ્ઞાવાળા જીવો સંજ્ઞી કહેવાય છે.
પર્યાપ્તિ :-પુદગલના ઉપચયથી ઉત્પન્ન થયેલા અને પુદ્ગલના ગ્રહણ અને પરિણમનમાં કારણભૂત છે શક્તિ વિશેષ તે પતિ.
પર્યાપ્તા–અપર્યાપ્ત :-આ બન્નેના બબ્બે પ્રકારો છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org