Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રકૃતિ વિના
મતે ઉપશમસરકાર ને અવિ
૧૩ મર્થ. અહીં ચૌદ ગુણસ્થાનકો હોય છે અને ત્યાં સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું.
વર મધ્ય અહીં માત્ર પહેલું જ ગુણસ્થાનક હોય છે, ત્યાં સમ્યકત્વ, મિશ્ર, જિનનામ અને આહારકદ્ધિક-એ પાંચ પ્રકૃતિ વિના ઓધે અને મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ હોય.
વરૂ વપરાસભ્યવસ, આ માર્ગણાએ ચોથાથી આરંભી અગિઆરમા સુધી આઠ ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જનિચતુષ્ક અનન્નાનુબધિચતુષ્ક, સમ્યકત્વમેદનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમેહનીય, જિનનામ, આહારદ્રિક, આતપનામ અને આનુપૂર્વી ચતુષ્ક–એ વીશ પ્રકૃતિ વિના છે અને અવિરતિગુણસ્થાનકે ૯૯ પ્રકૃતિઓ હોય છે, અન્ય આચાર્યના મતે ઉપશમસમ્યગ્દષ્ટિ આયુષ્ય પૂર્ણ થવાથી મારીને અનુત્તર સુર તરીકે ઊપજે તે વખતે તેને અવિરગુણસ્થાનકે દેવાનુપૂવને ઉદય હોય, તે અપેક્ષાએ ઓધે અને અવિરતિ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિ હોય, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, દેવગતિ, દેવ નુપૂવ. દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, વૈક્રિયદ્ધિક, દુર્ભગ, અનાદેય અને અયશ– એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૬ પ્રકૃતિ હેય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચગોત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાન વણચતુષ્ક –એ આઠ પ્રકૃતિ વિના પ્રમત્ત ગુણસ્થાનકે ૭૮, ત્યાનિિત્રક વિના અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૫, અને છેલ્લાં ત્રણ સંઘયણ વિના અપૂર્વકરણે ૭૨ પ્રકૃતિ હોય છે. ત્યાર પછી આગળના ગુણસ્થાનકે અનુક્રમે ૬૬, ૬૦, ૫૯, પ્રકૃતિ ઉદયમાં હોય.
૧૪ ક્ષાચિરસ્થાવ. અહિં ચેથાથી ચદમા સુધી અગિયાર ગુણસ્થાનક હેય. ત્યાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, અનજાનુબધિચતુષ્ક આત પ, સમ્યક્ત્વ, મિશ્ર, મિથ્યાત્વ અને ઋષભનારા ચાદિ પાંચ સંઘયણ–એ એકવીશ પ્રકૃતિ વિના એઘે ૧૦૧ આહારકટ્રિક અને જિનનામ-એ ત્રણ પ્રકૃતિ વિના અવિરત્રિગુણસ્થાનકે ૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org