Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૪
કહ્યું છે તેથી તેના મતે પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક પણ હોય પરંતુ કર્મગ્રંથના મતે વિભંગાનીને પણ અવધિદર્શન હોતું નથી તેથી અવધિજ્ઞાનીની પેઠે આઘે ૧૦૬, અવિરતિગુણસ્થાનકે આહારદ્ધિક વિના ૧૦૪ પ્રકૃતિઓ હોય. અહિં પ્રજ્ઞાપના સૂત્રોના અનુસારે તિર્યંચાનુપૂર્વીના ઉદય સહિત ઓધે ૧૦૬ પ્રકૃતિ જાણવી. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું.
૪૪ ઝીન અહિં છેલ્લાં બે ગુણસ્થાનક હોય છે. અને ત્યાં ૪ર અને બાર પ્રકૃતિઓને અનુક્રમે ઉદય જાણવે,
કક-૪–૪૭ , નીઝ અને વાતફયા. અહિં પૂર્વપ્રતિપની અપેક્ષાએ પ્રથમથી માંડીને છ ગુણસ્થાનક હોય છે, તે જિનનામ વિના એધે ૧૨૧ પ્રકૃતિઓ હોય. પરંતુ પ્રતિપદ્યમાનની અપેક્ષાએ પ્રથમનાં ચાર ગુણસ્થાનક હોય છે. તે અપેક્ષાએ આહારક, દ્રિક વિના એધે ૧૧૯ પ્રકૃતિઓ હોય. અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૭, ૧૧૧, ૧૦૦, ૧૦૪. ૮૭ અને ૮૧ પ્રકૃતિઓને ઉદય જાણો. - ૪૮ સેકવા. અહિં પ્રથમથી માંડી અપ્રમત્ત સુધી સાત ગુણસ્થાનકો હોય છે. ત્યાં સૂક્ષ્મત્રિક. વિકલત્રિક, નરકત્રિક, આતપનામ અને જિનનામ એ અગિયાર પ્રકૃતિ વિના ઓઘે ૧૧૧, આહારકદ્ધિક, સમ્યકત્વ અને મિશ્રમોહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૭ મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૬, અનંતાનુબંધિચતુષ્ક, સ્થાવરનામ, એકેદ્રિય અને આનુપૂવત્રિક–એ નવ પ્રકૃતિ સિવાય અને મિશ્ર– મોહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૯૮, આનુપૂવત્રિક અને સમ્યક્ત્વમોહનીય પ્રક્ષેપ કરતાં અને મિશ્રમેહનીય બાદ કરતાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૧, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, આનુપૂવત્રિક, વૈકદ્ધિક, દેવગતિ, દેવાયુષ. દુર્ભાગનામ, અનાદેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org