Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
રર૫
અને અયશ – એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિ ગુણસ્થાનકે ૮૭, પ્રમત્તગુણસ્થાનકે ૮૧ અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિ હોય છે.
૪૧ પરચા. અહિં સાત ગુણસ્થાનકો હોય છે, ત્યાં સ્થાવરચનુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિાક, જિનનામ અને આતપ–એ તેર પ્રકૃતિ વિના ધે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સનસ્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકના દેવોને પાલેશ્યા હોય છે અને તેઓ મરીને એકેન્દ્રિયમાં જતા નથી. નરકમાં તો પ્રથમની ત્રણ જ વેશ્યાઓ હોય છે, અને જિનનામને ઉદય શુકુલલેશ્યાવાળાને જ હોય છે. માટે સ્થાવરચતુષ્કાદિ તેર પ્રકૃતિઓનું વર્જન કર્યું છે. આહારકટ્રિક, સમ્યકત્વમેહનીય અને મિશ્રમેહનીયએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫, મિથ્યાત્વમોહનીય સિવાય સાસ્વાદને ૧૦૪. અનજાનુબલ્પિચતુષ્ક અને આનુપૂર્વીમિક–એ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં ૯૮ પ્રકૃતિ મિશ્રગુણસ્થાનકે હોય. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરીએ અને આનુપૂર્વારિક અને સમ્યકત્વમેહનીય મેળવીએ એટલે ૧૦૧ પ્રકૃતિઓ અવિરતિગુણસ્થાનકે હોય તેમાંથી અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, આનુપૂર્વત્રિક. દેવગતિ. દેવાયુષ, વૈક્રિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશ—એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમો ૮૧ અને અપ્રમરો ૭૬ પ્રકૃતિઓ હોય.
૧૦ રૂા. અહિં તેર ગુણસ્થાનક છે. ત્યાં સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિક, અને આતપનામ-એ બાર પ્રકૃતિ વિના ધે ૧૧૦ પ્રકૃતિઓ હોય. આહારકદિક, સમ્યકત્વ, મિશ્ર અને જિનનામ–એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યા ૧૦૫ પ્રકૃતિઓ હોય. મિથ્યાત્વ વિના સાસ્વાદ ૧૦૪, તેમાંથી અનતાનુબધિચતુષ્ક અને આનુપૂવત્રિક કાઢીએ અને મિશ્રમોહનીય મેળવીએ એટલે મિશ્રગુણસ્થાનકે ૯૮, અવિરતિગુણસ્થાનકે ૧૦૧ અને દેશવિરતિએ ૮૭ પ્રકૃતિઓ હોય છે. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. –. ક. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org