Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
રેરક
પ્રકૃતિઓ તેમજ સુભગ, આદેય, અને શુભવિહાયોગતિને ઉદય પણ હોય છે.
દર વારંવ. અહિં તેર ગુણસ્થાનક હોય. આનુપૂવચતુષ્ક વિના ધે ૧૧૮ આહારકદ્ધિક, જિનનામ, સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમેહનીય–એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૩, સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વ–એ પાંચ પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૧૦૮, તેમાંથી અનંતાનુબધિચતુષ્ક, સ્થાવરનામ અને જાતિચતુષ્કએ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિઠાગુણસ્થાનકે ૧૦૦, તેમાંથી મિશ્રમેહનીય કાઢી સમ્યકત્વ મેહનીયને પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયદ્દિક, દેવગતિ, નરકગતિ, દેવાયુષ, દુર્ભગ, નરકાયુષ અનાદેય અને અયશ—એ તેર પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ હોય. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું.
દર નાહ્યા. આ માર્ગણાએ ૧–ર–૪–૧૩ અને ૧૪મું એ પાંચ ગુણસ્થાનક હોય છે. ત્યાં દારિકદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, સંહનનષક, સંસ્થાનષદ્ધ, વિહાયોગતિદ્રિક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યક, સાધારણ સુસ્વર, દુ:સ્વર, મિશ્રમોહનીય અને નિદ્રાપંચક–એ પાંત્રીશ પ્રકૃતિ વિના ઓધે ૮૭, જિનનામ અને સમ્યક્ત્વ મોહનીય એ બે પ્રકૃતિ વિના મિથ્યા૮૫, સૂક્ષ્મ, અપર્યાપ્ત, મિથ્યાત્વ અને નરકત્રિક એ છે પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૭૯ પ્રકૃતિઓ હોય છે. મિશ્રગુણસ્થાનકે કોઈ અનાહારક ન હોય. અનતાનુબલ્પિચતુષ્ક, સ્થાવર અને જાતિચતુષ્કએ નવ પ્રકૃતિ વિના અને સમ્યકત્વમોહનીય અને નરકત્રિક–એ ચાર પ્રકૃતિ મેળવતાં અવિરતિગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ હોય. વર્ણાદિચતુષ્ક, તેજસ, કાર્માણ, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ જિનનામ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org