Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
२२३
૧૧૭, સૂક્ષ્મગિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ છ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૧૧, અનન્તાનુબન્ધિચતુષ્ક, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂર્વી ત્રિક—એ બાર પ્રકૃતિએ બાદ કરતાં અને મિશ્રમેાહ– નીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિ હેાય છે, ત્યાં આનુપૂર્વી ચતુષ્ક, અને સમ્યકૃત્વમાહનીય એ પાંચ પ્રકૃતિ મેળવતાં અને મિશ્રમેાહનીય બાદ કરતાં અવિરતિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હાય છે.
૪૬ ચક્ષુવન અહિં બાર ગુણસ્થાનક હોય છે. ઍકેન્દ્રિયા— દિજાતિગિક, સ્થાવરચતુષ્ક, જિનનામ, આવપ અને આનુપૂર્વી ચતુષ્ક એ તેર પ્રકૃતિ વિના આઘે ૧૦૯, આહારકડ્રિંક, સમ્યકત્વ અને મિશ્રએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૫, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, અનન્તાનુબન્ધિચતુષ્ક અને ચઉરિન્દ્રિયજાતિ એ પાંચ પ્રકૃતિ વિના અને મિશ્રમેાહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ મિશ્રમેાહનીય બાદ કરતાં અને સમ્યક્ત્વમેહનીયના પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયદ્ગિક, દુગ, અનાદેય, અયશ, દેવગિત, દેવાયુષ: નરકગિત અને નરકાયુષ-એ તેર પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ હાય બાકીના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું,
કર બચજીવાન. આ માર્ગીણાએ પણ બાર ગુણસ્થાનક હોય છે, ત્યાં જિનનામ વિના ઘે ૧૨૧, આહારકક્રિક, સમ્યકત્વ અને મિશ્ર-એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ હાય. બાકીના ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૭-૧૮૦–૧૦૪–૮૭–૭૬૭૨ ૬૬૬૦૧૪૯ અને ૫૭ એ એ પ્રમાણે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું.
જેરૂ અધિવાન. અહિં ચેાથાથી આરંભ બારમા સુધી નવ ગુણસ્થાનક હોય. સિદ્ધાન્તને મતે વિભ་ગજ્ઞાનીને પણ અવધિદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org