Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૧
અવધિજ્ઞાનીને તિર્યં ચાનુપૂર્વી ના ઉદય ન હોય તેમ જ્માય છે. આહીકદ્રિક વિના અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હાય. બાકીના ગુણસ્થાનકે મતિજ્ઞાનીની પેઠે જાણવુ. અવધિજ્ઞાન કે વિભ ગજ્ઞાન સહિત વક્રગતિએ તિ ચગતિમાં ન ઉપજે. માટે તિર્યંચાનુપૂર્વી ના નિષેધ કર્યો છે. પણ ૠજુગતિની અપેક્ષાએ તિય ચગતિમાં ઉપજે છે, પરંતુ તે વખતે તેને આનુપૂર્વી ના ઉદય હોતા નથી.
૨૧ મનાય. આ માણાએ પ્રમત્તગુણસ્થાનકથી માંડી. બારમા સુધી સાત ગુણસ્થાનક હોય છે. માટે ત્યાં આઘે ૮૧ અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે ૮૧-૭૬-૭૨-૬૬-૬૦–૫૯ અને ૫૭ પ્રકૃતિ ઉદયમાં જાણવી.
૨૦ વજ્ઞાન. આ માણાએ તેરમુ અને ચૌદમુ એ બે ગુણસ્થાનક હોય ત્યાં સામાન્યતઃ ૪૨ અને બાર પ્રકૃતિઓ અનુક્રમે જાણવી,
રૂ-ફર મતિજ્ઞજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અહિં’ પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકદ્રિક, જિનનામ અને સમ્યક્ત્વ માહનીય વિના એધે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૮, સાસ્વાદન ગુણસ્થાનકે ૧૧૧, અને મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ ઉદયમાં હાય.
૩૩ વિમ'જ્ઞાન, અહિં પણ પૂર્વની પેઠે ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકટ્રિક, જિનનામ, સમ્યકત્વ, સ્થાવરચનુષ્ય, જાતિચતુષ્ક, આતપ, મનુષ્યાનુપૂર્વી અને તિય ચાનુપૂર્વી એ પંદર પ્રકૃતિ સિવાય ઘે ૧૦૭ પ્રકૃતિ હોય છે. મનુષ્ય અને તિર્યંચમાં વિગ્રહગતિએ વિભ`ગજ્ઞાન સહિત ન ઉપજે, જીગતિએ ઉપજે, માટે અહિ' મનુષ્યાનુપૂર્વી અને તિય ચાનુપૂર્વી ના નિષેધ કર્યો છે. મિથ્યાત્વગુણસ્થાનકે મિશ્રમેાહનીય સિવાય ૧૦૬ પ્રકૃતિ, સાસ્વાદને મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી` વિના ૧૦૪ પ્રકૃતિ. અન તાનુબંધી તુષ્ટ અને દેવાનુપૂર્વી ન્યૂન કરતાં અને મિશ્રમેાહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ ઉદયમાં હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org