Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩૯ હેત હાય. તેથી એક રોગના ૧૬૦ ભાંગા ઓછા કરીએ ત્યારે ત્રણ વિકલ્પ ૧૦૨૪ ભાંગા અપ્રમત્ત ગુણઠાણે થાય.
હવે અપૂર્વકરણગુણઠાણે ૮૬૪ભાંગા ઉપજેતે આ પ્રમાણે પૂર્વોક્ત સાતમે ગુણઠાણે ૨૪ હેતુ કહ્યા, તેમાંથી આહારક કાયાગ તથા વૈક્રિયકાયયેશ ટાળતાં ૨૨ હેત હાય. એક જીવને ૫, ૬, ૭, હેતુ હોય. ૧ કષાય; ૨ હાસ્યાદિ, ગ ૧ વેદ, એ પાંચ હેતુ હોય ત્યાં ૪ કષાયને બે યુગલ સાથે ગુણતાં ૮, તેને ૯ગ સાથે ગુણતાં ૭૨, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૨૧૬ ભાંગા થાય. ભય ભેળવીએ ત્યારે ર૧૬, કુચ્છા ભેળવીએ ત્યારે ૨૧૬ અને ભય-કુચ્છા બે ભેળવીએ ત્યારે ૨૧૬ ભાંગા થાય. એ પ્રમાણે સર્વ મળી ૮૬૪ ભાંગા થયા.
હવે અનિવૃત્તિ બાદર ગુણઠાણે ૧૪૪ ભાગ ઊપજે. તે આ પ્રમાણે-પૂર્વોક્ત આઠમે ગુણઠાણે ૨૨ હેતુ કહ્યા છે તે માંહેથી હાસ્યષક ટાળીએ ત્યારે સોળ હેતુ હોય. એક જીવને ૨, ૩, હેતુ હાય, ૪ કષાયને ૯ ગ સાથે ગુણતાં ૩૬ ભાંગા થાય અને વેદોદય હેાય ત્યારે ત્રણ વેદે ગુણતાં ૧૦૮ ભાંગા - થયા. બંને મળીને ૧૪૪ ભાંગા થયા.
સૂમસં૫રાય ગુણઠાણે ૯ ભાંગા ઉપજે તે આ પ્રમાણે નવમે ગુણઠાણે ૧૬ હેતુ કહ્યા છે તેમાંથી ત્રણ વેદ અને સંજવલન ત્રિક બાદ જતાં લેભ અને ૯ગ બાકી રહે તેથી ૯ગને ૧ કષાયે ગુણતાં ૯ ભાંગા થાય.
ઉપશાંતમૂહ ગુણટાણે મનના, ૪ વચનના અને ઔદારિક કાયાગ, એ ૯ ગજ હોય, એક જીવને એકજ ગ.
અને યોગ બાદ અને સંજવલ
ડિપાયે ગુણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org