Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૭
ઉક્ત પાંચ પ્રકૃતિઓનો બંધ અસંજ્ઞીને ઘટી શકતો નથી. કારણ કે અપર્યાપ્ત અવસ્થાએ સાસ્વાદન ગુણસ્થાનકે દેવ પાયોગ્ય પ્રકૃતિઓને બંધ કોઇ જીવ કરતા નથી.
અણહારીને વિશે,
અણાહારીને અયોગીકેવળી સહિત પાંચ ગુણકાણાં હેય. છતાં અહીં કાણની પેઠે ચાર કલાાં તે બંધ આશ્રયી સમજવું. કેમકે અગી અબંધક છે. વિગ્રહગતિમાં ભવધારણીય શરીરના અભાવે અણાહારી હોય તે અપેક્ષાએ પહેલું, બીજુ અને ચોથું ગુણસ્થાનક હોય અને કેવલિ સમુદ્દઘાત કરે ત્યારે ત્રીજે, ચોથે અને પાંચમે સમયે અણાહારી હોય તે અપેક્ષાએ તેરમું જાણવું. અહીં બંધસ્વામિત્વ કહેવાનું છે અને ૧૪મું અબન્ધક છે એટલે ગણેલ નથી.
ત્યાં આઘે આહારદિક, દેવાયુષ, નરકત્રિક, મનુષાયુષ અને અને તિર્યંચાયુષ એ આઠ બાદ કરતાં ૧૧૨, તેમાંથી જિનનામ, દેવદ્રિક અને વૈકિયદ્રિક બાદ કરતાં મિથ્યાત્વે ૧૦૭. તેમાંથી સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક એકેદ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, - હુડકસંસ્થાન અને છેવટું સંઘયણ એ તેર બાદ કરતાં ૯૪ સાસ્વાદને બાંધે. તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ બાદ કરી જિન–પંચક મેળવતાં ૭૫ પ્રકૃતિએ થે ગુણસ્થાનકે બંધાય. સયોગીએ એક શાતાદનીય બાંધે.
ગાથા ૨૫,
અહીં કૃણાદિ ત્રણ વેશ્યાએ ચાર ગુણસ્થાનક કહ્યાં છે તે પ્રાચીન બંધસ્વામિત્વ અને પંચસંગ્રહની અપેક્ષાએ કહ્યાં હોય તેમ જણાય છે. કારકે ચેથા કર્મ ગ્રંથમાં ગ્રંથકાર સ્વયં છ ગુણઠાણાં કહેવાના છે. આની પતલબ એમ છે કે ત્રણ વેશ્યાએ વર્તમાન જીવ પ્રથમનાં ચાર ગુણસ્થાનક પ્રાપ્ત કરે, પણ તે દેશવિરતિ કે સર્વવિરતિ પામી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org