Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૮
નહીં. તે અપેક્ષાએ ચાર ગુણસ્થાનક કહેલ છે, બાકી શુભલેશ્યાએ દેશ. વિરતિ કે સર્વવિરતિ પામ્યા પછી કોઈ જીવ મંદ પરિણામી થાય ત્યારે કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાઓ આવે તેથી દેશવિરતિ કે સર્વ વિરતિનો ભંગ થતો નથી. તે અપેક્ષાએ ચોથા કર્મગ્રંથમાં છ ગુણસ્થાનક, કહેલ છે. એ પ્રમાણે બંધસ્વામિત્વ ઉપરનું વિશિષ્ટ લખાણ પૂર્ણ થયું
उदयस्वामित्व ત્રીજા કર્મગ્રન્થમાં માર્ગણાસ્થાનને વિષે ગુણસ્થાનકોને આશ્રયી બંધસ્વામિત્વનો વિચાર કર્યો. પરંતુ ઉદયસ્વામિત્વને વિચાર કર્યો નથી માટે તે ઉપયોગી હોવાથી અહિં ઉદયસ્વામિત્વનો વિચાર. કરવો પ્રસ્તુત છે.
નરવરિ, આ માર્ગણાએ મિથ્યાત્વથી માંડી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જ્ઞાનાવ. રણ પાંચ, દર્શનાવરણ ચાર, અન્તરાય પાંચ, મિથ્યાત્વમેહનીય, તૈજસનામ, કાર્મણનામ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુનામ, નિર્માણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભનામ અને અશુભનામ એ સત્યાવીશ પ્રકૃતિઓ ધ્રાદયી–પિતાપિતાની ઉદયભૂમિકા પર્વત અવશ્ય ઉદય વતી હોય છે. તેમાં મિથ્યાત્વમેહનીયની ઉદયભૂમિ પ્રથમ ગુણસ્થા " સ્થાનક છે અને ત્યાં તે ધ્રુવોદયી છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અન્તરાય એ ચૌદ પ્રકૃતિને ઉદય બારમા ગુણસ્થાનક સુધી અને બાકીની બાર પ્રકૃતિને ઉદય તેરમા ગુણસ્થાનક સુધી સર્વ જીવોને હેવાથી તે ધૃદયી છે. એ સત્યાવીશ ધૃદયી પ્રકૃતિઓ, નિદ્રા, પ્રચલા, વેદનીય ૨, નીચગેત્ર, નરકત્રિક પંચેન્દ્રિય જાતિ, વૈકિયદ્રિક, હુડકસંસ્થાન, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસનામ, ઉપઘાત, ત્રણચતુક, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, યશ,
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org