Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૧
મિથ્યાત્વમેહનીયએ બે પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૯૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી અનતાનુબલ્પિચતુષ્ક અને મનુષ્યાનુપૂવી–એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિ હોય છે, તેમાંથી મિટામોહનીય ન્યૂન કરતાં અને સમ્યકત્વ અને મનુષ્યાનુપૂર્વી મેળવતાં અવિરતિસમગ્દષ્ટિગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, મનુષ્યાનુ પૂર્વી, દુર્ભગ, અનાદેય, અયશ અને નીચગોત્ર–એ નવ પ્રકૃતિઓ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૩ પ્રકૃતિઓ હોય, કારણકે દેશવિરતિ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અને દુર્ભાગાદિ પ્રકૃતિઓને ઉદય મનુષ્યને હોતો નથી. સર્વવિરતિ હોવાથી પ્રત્યાખ્યાનાવરણચતુક ન્યૂન કરતાં આહારદ્ધિક સહિત કરતાં પ્રમત્તગુણસ્થાનકે એકાશી પ્રકૃતિ ઉદયમાં હોય, યાનિિત્રક અને આહારકદિક—એ પાંચ પ્રકૃતિઓ સિવાય અપ્રમત્તગુણસ્થાનકે તેર પ્રકૃતિ હોય. સમ્યકત્વમિહનીય અને છેલ્લા ત્રણ સંધયણ–એ ચાર પ્રકૃતિ બાદ કરતાં અપૂર્વ કરણે બહોતેર પ્રકૃતિ ઉદયમાં હોય. હાસ્યાદિષટક સિવાય અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ હોય. વેદત્રિક અને સંજવલનત્રિક એ છ પ્રકૃતિ સિવાય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સાઠ પ્રકૃતિ હેય. સંજવલન લોભ વિના ઉપચાતોહ ગુણસ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિ હોય છે. ઋષભનારા અને નારાચ એ બે પ્રકૃતિઓ સિવાય ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે ૫૭ પ્રકૃતિ હોય. નિદ્રા અને પ્રચલા વિના ક્ષીણમેહના છેલ્લા સમયે ૫૫ પ્રકૃતિઓ હોય. જ્ઞાનાવરણ પાય, દર્શનાવરણ ચાર અને અંતરાય પાંચ–એ ચૌદ પ્રકૃતિઓ સિવાય સયોગીકેવલી ગુણસ્થાનકે ૪૨ પ્રકૃતિઓ હોય,
* અહીં પ્રમત્તગુણસ્થાનકે યતિને ઉત્તર વૈક્રિયશરીર કરતાં ઉદ્યોત નામના ઉદયને સંભવ છે. પરંતુ ભવપ્રત્યયશરીરનિમિત્તક ઉદ્યોતનામની વિવેક્ષા હોવાથી અહીં દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org