Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૫
નથી, માટે નિષ્ક્રિક, તિર્યંચ આયુષ્ય અને ઉદ્યોતનામ એ ચાર. પ્રકૃતિ તિર્યંચ પ્રાયોગ્ય હોવાથી બાંધે નહી. અને શુકલેરયાવાળા જીવ જ્યાં નરક તિય "ચમાં આ બાર પ્રકૃતિના ઉદ છે. ત્યાં ઉપજે નહીં માટે એ પણ ન બાંધે. અહીં દેવિક અને વૈક્રિયદ્દિકના બધ મનુષ્ય-તિય "ચની અપેક્ષાએ અને મનુષ્યદ્રિકના બંધ દેવતાની અપેક્ષાએ જાણવા. બહુશ્રુતગમ્ય છે.
તવા ભાષ્યમાં કહ્યું છે કે પીત-પા-જીવòચાગ્નિ-ત્રિ-શેતેવુ [ अ. ४ सृ. २३] शेषेषु लान्तकादिषु आसर्वार्थ सिद्धाच्छुक्लेश्याः તથા સંગ્રહણીમાં નૃત્તિય પહેલા જીતાપ્રુ સુદ્રઢેસ કુંતિ મુખ્ય TI, (૪) પ્રથમના બે દેવલાકમાં તેજોલેશ્યા, પછીના ત્રણ દેવલાકમાં પદ્મલેશ્યા અને લાન્તકથી માંડી સર્વ સિદ્ધ પર્યન્ત શુકલલેશ્યા હોય છે, તે! હવે પ્રશ્ન એ થાય છે કે લાન્તકથી માંડી સહસ્રાર સુધીના શુકલલેશ્યાવાળા દેવા તિય ચમાં પણ જાય છે તો તત્કાયાગ્ય ઉદ્યોતચતુષ્ક કેમ ન બાંધે ? આગળ પણ આનતાદિ દેવલાકના બંધસ્વામિત્વ પ્રસંગે અળયારૢ કોચપદ્મા” આનતાદિ દેવા ઉદ્યોતચતુષ્ક સિવાય બંધ કરે છે એમ કહેલ છે. સહસ્રાર સુધીના દેવા ઉદ્યોત ચતુષ્ટના બંધ કરે છે. અને અહિં શુકલલેશ્યા માણાએ બંધને નિષેધ કર્યો એ પરસ્પર સ`ગત થઇ શકતું નથી. આ પણ કામ ગ્રંથિક અને સૈદ્ધાન્તિક મતભેદ હોય તેમ જણાય છે. છતાં એમ સમાધાન થઇ શકે કે શુકલલેશ્યાએ જે બધસ્વામિત્વ કહ્યું છે તે વિશુદ્ધ શુકલલેશ્યાની અપેક્ષાએ હાય. પરમ શુકલલેશ્યા આનતાદિ દેશને હાય છે. તેઓ તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. એટલે ઉદ્યોતચતુષ્ક બાંધે. નહિ. પછી તે તત્ત્વ બહુશ્રુતગમ્ય છે.
પદ્મ લેશ્યાવત
પદ્મ લેશ્યાએ એકથી સાત ગુણસ્થાનક હોય છે. પદ્મલેશ્યા અને તેજોલેશ્યામાં એટલું અધિક સમજ્યું કે પદ્મલેશ્યાવાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org