Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૪
ગૌતમ ! તેઓ નારકનું આયુષ્ય ન બાંધે, મનુષ્ય આયુષ્ય ન બાંધે. તિ”ચનુ આયુષ્ય ન બાંધે, દેવતાનું આયુષ્ય ન બાંધે, અને મિથ્યાદૃષ્ટિ ચારે આયુષ્ય બાંધે. એ પ્રમાણે નીલ અને કાપાત લેશ્યા માટે સમજવુ.
વળી સિદ્ધાંતમાં કહ્યું છે કે જે લેશ્યાએ આયુષ્ય બાંધે તે લેશ્યાએ મરણ પામી પૂર્વભવની લેશ્યા સહિત દેશમાં ઉપજે, અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિર્યં ચ વૈમાનિક સિવાય બીજા દેવનું આયુષ્ય બાંધતા નથી. એટલે ટમાકાર જીવવિજયજી મહારાજે ઉપરોક્ત શકા કરી છે. પણ આ મતભેદ હાય તેમ જણાય છે, આગળ પણ સૈદ્ધાંતિક અને કામ ગ્રંથિક મતભેદા આવે છે આનું કોઇ સમાધાન થઇ શકતું નથી, માટે ટબાકારે બહુશ્રુતગમ્ય કહેલ છે તે યાગ્ય જ છે. અને શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા અવિચળ રાખનાર છે.
ચેાથા ક ગ્રંથમાં પ્રથમ ત્રણ લેશ્યાએ છ ગુણઠાણા માનેલ છે. તે આહારકડ્રિંકના નિષેધ ઉપરથી અહીં પણ જણાઈ આવે છે. (ગા. ૨૩ પઢમતિòસ્સાસુ )
ગાથા ૨૩ તેજાલેશ્યાવત–ઈત્યાદિ.
તેજોલેશ્યાએ પ્રથમ ગુણસ્થાનકથી લઇને સાત ગુણસ્થાનકો હોય છે. ઘબંધમાંથી જે પ્રકૃતિ કાઢી નાંખી છે. તે નવ પ્રકૃતિ અણુમલેશ્યાએ બધાય છે. વળી એ નવ પ્રકૃતિઓ તેજોલેશ્યાવાળા જીવ નારક સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં ઉપજતાં -નથી માટે પણ ન બાંધે.
શુકલ લેશ્યાવત ખાંધે
શુકલ લેશ્યાએ ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે. આનતાદિ દેવલેાકમાં કેવળ શુકલલેશ્યા હાય છે, તેઓ તિ`ચમાં ઉપજતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org