Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩૭
તે આઠ હેતુમાં ભય ભેળવીએ ત્યારે ૬૬૦૦ ભાંગા, કુચ્છા ભેળવીએ ત્યારે ૬૬૦૦ ભાંગા અને કાય ૨ લઈ એ ત્યારે ૧૩૨૦૦ ભાંગા થાય. એ નવ હેતુના ૩ વિકલ્પે થઈને
૨૬૪૦૦ ભાગા થાય.
પૂર્વોક્ત આઠ હેતુમાંહે ભય અને કુચ્છા ભેળવીએ ત્યારે ૬૦૦ ભાંગા, ભય અને કાય ૨ લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા; કુચ્છા અને ર કાય લઈએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા અને ૩ કાયજ લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા થાય. એ દશ હેતુના ૪ વિકલ્પે થઈને ૪૬૨૦૦ ભાંગા થયા.
હવે પૂર્વોક્ત ૮ માંહે ભય, કુચ્છા અને ૨ કાચ લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા, ભય અને ૩ કાય લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા, કુચ્છા અને ૩ કાય લઈએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા અને ચાર કાયજ લઈએ ત્યારે ૬૬૦૦ ભાંગા થાય એ ૧૧ હેતુના ૪ વિકલ્પે થઇને ૪૬૨૦૦ ભાંગા થયા.
પૂર્વોક્ત ૮ માંહે ભય, કુચ્છા અને ૩ કાય લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા, ભય અને ૪ કાય લઇએ ત્યારે ૬૬૦૦ ભાંગા, કુચ્છા અને ૪ કાય લઈએ ત્યારે ૬૬૦૦ ભાંગા અને પાંચ કાયજ લઈએ ત્યારે ૧૩૨૦ ભાંગા થાય. એ ખાર હેતુના ૪ વિકલ્પે થઈને ૨૭૭૨૦ ભાંગા થયા.
પૂર્વોક્ત ૮ માંહે ભય-કુચ્છા અને ચાર કાય લઇચે ત્યારે ૬૬૦૦ ભાંગા, ભય અને પાંચ કાય લઈએ ત્યારે ૧૩૨૦ અને કુચ્છા અને ૫ કાચ લઇએ ત્યારે ૧૩૨૦ ભાંગા થાય. એ તેર હેતુના ૩ વિકલ્પે થઇને ૯૨૪૦ ભાંગા થયા. પૂક્તિ ૮ માંહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org