Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪૮
ઠાણે અનુદરક હોય. અહીં સર્વકર્મની ઉદય–સત્તાની સ્થિતિ એક આવલિકા થાકતી શિષ) હોય, ત્યારે ઉદીરણા ટળે એ પરમાર્થ છે. - હવે ૧૪ ગુણઠાણાનું અલ્પબદુત્વ કહે છે–સર્વથકી છેડા ઉપશાંતમૂહ ગુણઠાણી હાય, વિવક્ષિત કાળે ઉત્કૃષ્ટાપડિવજતા ૫૪ પામીએ તે માટે. તે થકી ક્ષીણમેહ ગુણઠાણી સંખ્યાતગુણ હેય, વિવક્ષિત સમયે પડિવજતા ઉત્કૃષ્ટ એકસો આઠ પામીએ અને પૂર્વ પ્રતિપન શતપૃથકત્વ પામીએ તે માટે. એ ઉત્કૃષ્ટ પદે અ૫મહત્વ જાણવું, અન્યથા ક્ષીણમેહડા અને ઉપશાંત ઘણા એમ પણ હોય. તે થકી સૂફમસંપરાય, અનિવૃત્તિનાદર અને અપૂર્વકરણ એ ૩ ગુણઠાણાવાળા પરસ્પર [માં હેમાંહે સરખા અને ક્ષીણમેહથી વિશેષાધિક હોય; વિવક્ષિત સમયે પડિવજતા ઉત્કૃષ્ટા પથમિક ૫૪ અને ક્ષપક ૧૦૮, એ પ્રકારે૧૬ર પામીએ અને પૂર્વ પ્રતિપન્ન શતપૃથફત્વ પામીએ તે માટે. એ પાંચ ગુણઠાણાવાળા કોઈવાર કહ્યાથી થડા પણ હોય અને કઈ વાર ન પણ હોય. એ અલ્પબદુત્વ ઉત્કૃષ્ટપદે જાણવું, દરા
જેગિ અપમત્ત ઇઅરે, સબગુણ દેસાસણું મીસા અવિરઇ અગિમિરછા,અસંખચઉ દવેણુતા ૬૩,
જોગિ-સગી ગુણઠાણાવાળા અપમત્ત-અપ્રમત્ત ગુણઠાણાવાળા
! ઈઅરે-ઈતર-પ્રમત્ત ગુણઠાણા
વાળા
૧. અહી એટલે ઉદીરણા અધિકારમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org