Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮૯
ગાથા ૧૦ “ઘે ૧૨૦ બાંધે. કારણ તેને વિશિષ્ટ સમ્યક્ત્વ નિમિત્તક જિનનામક -
ચારિત્રનિમિત્તક આહારકટ્રિકનો અને ના બધા સભવે છે.
""
મિથ્યાત્વે ૧૧૭. જિનનામક અને આહારકદ્ધિક રહિત ૧૧૭. સાસ્વાદને ૧૦૧. નરકાદિ સાળ પ્રકૃતિ રહિત કરતાં ૧૧૭માંથી
સાળ જતાં ૧૦૧,
“મિકો ૬૯” દેવાયુ અને અનન્તાનુબંધ્યાદિક ૩૧ બાદ કરતાં ૬૯ પ્રકૃતિઓ બાંધે
“પણ...૭૧ બાંધે” દેવાયુ અને જિતનામ કર્મ સહિત કરતાં ૭૧ બાંધે
કર્મ સ્તવમાં કહેલ બન્યાધિકાર કરતાં પર્યાપ્ત મનુષ્યતિ ચાને ત્રીજા-ચોથા ગુણસ્થાનકે આ પ્રમાણે વિશેષતા છેઃ-કર્મ સ્તવમાં મિશ્રાગુણસ્થાનકે ૭૪ના બંધ અને અવિરત સમ્યગ દૃષ્ટિ ગુણસ્થાનકે ૭૭ના બંધ કહ્યા છે. પરંતુ તિય ચેઅને મિશ્ર ગુણસ્થાનકે મનુષ્યદ્ધિક, ઔદારિકદ્રિક, વજઋષભનારાચ સંઘયણ એ પાંચ પ્રકૃતિને અબંધ હાવાથી ૬૯ પ્રકૃતિ બાંધે છે. અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે દેવાયુ સહિત ૭૦. મનુષ્યો મિશ્ને ૬૯ અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જિનનામ અને દેવાયુ સહિત ૭૧ બાંધે. આ ૭૧ પ્રકૃતિમાં મનુષ્યદ્દિક-ઔદારિકદ્રિક-વજઋષભનારાચ સંઘયણ અને મનુષ્ય આયુષ્ય એ છ પ્રકૃતિ સહિત કરતાં કસ્તવમાં સામાન્ય બન્ધાધિકારમાં કહેલ ૯૭ પ્રકૃતિઓ મલી રહેશે.
Jain Education International
“ પાંચમે ૬૭” બીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયા ૭૧ માંથી બાદ કરતાં ૬૭ પ્રકૃતિઓ રહે છે. વળી ક સ્તવમાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ કહી છે. તે તિર્યંચાને જિનનામ રહિત હોવાથી તે ૬૬ બાંધે.
For Private & Personal Use Only
www.jainelibrary.org