Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૭
ઘની પેરે ૬૩.
આહારક કાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ એ બે માર્ગણાએ ૬૩ને બંધ હોય છે. ત્યાં આહારશે પ્રમત્ત અને અપ્રમત્ત એ બે ગુણસ્થાનક હોય છે. ચૌદ પૂર્વધર જ્યારે આહારક શરીર કરે ત્યારે લબ્ધિનો ઉપયોગ કરતા હોવાથી પ્રમાદયુક્ત હોય છે. ત્યારે છઠું ગુણસ્થાનક હોય. તે વખતે આહારક શરીરને પ્રારંભ કરતાં તે
દારિક સાથે મિશ્ર હોય છે. એટલે આહારકમિશ્ર અને આહારક એ બે યોગે છઠું ગુણસ્થાનક હેય. પછી વિશુદ્ધિના બળથી સાતમે આવે ત્યારે આહારક ગજ હોય. એટલે આહારક યોગે ૬-૭ એ બે ગુણસ્થાનક અને આહારકમિકો છટ હું ગુણસ્થાનક હોય. ત્યાં છટ ઠે ૬૩ બાંધે. તેમાંથી શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ અને અસાતા વેદનીય એ છ પ્રકૃતિ કાઢતાં સાતમે સત્તાવન પ્રકૃતિઓનો બંધ હોય. અને દેવાયુને બંધ ન કરે તો ૫૬ બાંધે. પંચસંગ્રહ સપ્તનિકાની ગાથા ૧૪૯ માં કહેલ છે કે આહારકગી અને આહારકમિયોગી અનુક્રમે પ૭ અને ૬૩ પ્રકૃતિઓ બાંધે. એટલે આહારકયોગી છટ ઠે ગુણસ્થાને ૬૩ અને સાતમે પ૭ બાંધે. અને આહારકમિયોગી છટ ઠે ગુણઠાણે ૬૩ બાંધે. પરંતુ સપ્તતિકાની ટીકામાં આહારદિકના બંધ સહિત ૫૯ ને બંધ સાતમે માન્ય છે.
ગાયા ૧૭..
વિધિ કાયને દેવતાની પેરે બંધ કહે :અહીં દેવ અને નારકોને સ્વાભાવિક ભવપ્રત્યય વૈક્રિય શરીરની વિવેક્ષા છે. તેથી તેને પ્રથમનાં ચાર ગુણસ્થાનક હોય. જો લબ્ધિપ્રત્યય વૈક્રિયાગની વિવતા હોય તો મનુષ્ય-નિર્વચની અપેક્ષાએ અધિક ગુણસ્થાનક લાભ તેની વિવેક્ષા નથી.
ત્રણ વેદે પ્રથમનાં નવ ગુણસ્થાનક હોય, આઘે ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org