Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સખગુણા—સ ખ્યાતગુણા દેસ—દેશવિરતિવાળા
સાસણા-સાસ્વાદનવાળા સીસા—મિશ્રા ગુણઠાણાવાળા વિઈ અવિરતિ
૧૪૯
અજાગિ—અયાગી કેવળી મિચ્છામિથ્યાદષ્ટિ
Jain Education International
અસ`ખ—અસ ખ્યાતગુણા
ચા-ચાર
ધ્રુવેણ તાબે અનંતા
અ—સયાગી, અપ્રમત્ત અને પ્રમત્ત ગુણઠાણાવાળા સ’ખ્યાતગુણા હોય દેશવિરતિ, સાસ્વાદન, મિશ્ર અને અવિ રતિ એ ચાર ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા હોય; અયોગી કેવળી અને મિથ્યાદૃષ્ટિ એ એ અનંત (ગુણા)હોય, ૫ ૬૩૫
વિવેચનઃ—તે થકી સચેાગી કેવળી સંખ્યાતગુણા, કેઢિ પૃથક્ક્ત્વ સદાય પામીએ તે માટે; તે થકી અપ્રમત્ત સર્યંત સંખ્યાતગુણા, કેશિત પૃથકત્વ સદાય પામીએ તે માટે. તે થકી પ્રમત્ત સંયંત સ ́ખ્યાતગુણા, કેટિસહસ્ર પૃથકત્વ હોય તે માટે. તે થકી દેશિવેરિત અસ`ખ્યાતગુણા, તિય ચમાહે અસ ખ્યાત! હેાય તે માટે. તે થકી સાસ્વાદની અસંખ્યાતગુણા, ચારે ગતિમાં હેાય તે માટે, તે થકી મિશ્ર ગુણઠાણી અસખ્યાતગુણા; સાસ્વાદન થકી મિશ્રનેા કાળ ઘણા છે તે માટે. એ સાસ્વાદની અને મિશ્ર ગુણઠાણા વાળા કોઈવારે કહ્યાથી થાડા પણ હાય, કોઇકવાર હાય પણ નહિ. તે થકી અવિરતિ સભ્ય દૃષ્ટિ અસંખ્યાતગુણા, ચારે ગતિને વિષે સદાય હાય તે માટે, તે થકી અયેાગી કેવલી અન તગુણા, સિદ્ધ અનંતા છે તે માટે. તે થકી મિથ્યાર્દષ્ટિ અનંતગુણા, સિદ્ધથી સંસારી જીવ અનંતગુણા છે. અને તેમાં મિથ્યાત્વી ઘણા છે તે માટે. એ પ્રમાણે ૧૪ ગુણઠાણે વત્તતા જીવ આશ્રયી અલ્પબહુત્વ જાણવું, તે
For Private & Personal Use Only
www.jainelibrary.org