Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩૬
અને ૩ કાશ્મણ એ ત્રણ પેગ ન હોય, ત્યારે તેના ભાંગા પણ ઓછા થાય. નવ હેતુના ૮૪૦૦, દશ હેતુના ૩૭૮૦૦ અગ્યાર હેતુને ૭૮૪૦૦, બાર હેતુના ૯૮૦૦૦, તેર હેતુના ૭૮૪૦૦, ચૌદ હેતુના ૩૯૨૦૦, પંદર હેતુના ૧૧૨૦૦ અને સેળ હેતુના ૧૪૦૦ ભાંગા થાય, એ સર્વમળીને ૩૫૨૮૦૦ ભાંગા થયા. પણ એ મત બહુ સમ્મત નથી; જે માટે બ્રાહ્મી, સુંદરી, શ્રીમલ્લિીનાથ, રાજમતી વગેરે અનુત્તર વિમાનથી અહીંયાં સ્ત્રીવેદે અવતર્યા તેને અપર્યાપ્તપણે ચેાથે ગુણઠાણું કેમ નહિ હોય? તે માટે એ વિચારવા લાગ્યા છે, તત્ત્વ તે બહુશ્રુત જાણે.
હવે પાંચમે દેશવિરતિ ગુણઠાણે ૧૬૩૬૮૦ ભાંગા ઉપજે, તે આ પ્રમાણે-અવિરતિ ગુણઠાણે ૪૬ હેતુ હતા તે માંહેથી ૪ અપ્રત્યાખ્યાનીય કષાય, ૧ ત્રસકાયની અવિરતિ, ઔદારિકમિશ્ર અને કાર્માણ; એ ૭ હેતુ ટાળતાં શેષ હેતુ દેશવિરતિ ગુણઠાણે હોય, ત્રસથી વિરમ્યા માટે એક કાયના ૫ ભાંગા, ૧૦ દ્વિસંગી, ૧૦ ત્રિસંયેગી, ૫ ચતુઃસંયેગી અને ૧ પંચરંગી એ પ્રકારે ભાંગા જાણવા. અહીંયાં એક જીવ આશ્રયી જઘન્યથી ૮, મધ્યમ ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ અને ઉત્કૃષ્ટા ૧૪ હેતુ હોય, એમ સાત વિકલ્પ છે. ત્યાં જઘન્યથી ૧ કાય, ૧ ઇંદ્રિય, ૨ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ અને વેગ ૧૧ માંહેલે ૧; એ આઠ હેતુ હોય. ત્યાં ૧ કાયને ભાંગા ૫, તેને પાંચ ઈદ્રિય સાથે ગુણતાં ૨૫ થાય, તેને ૪ કષાયે ગુણતાં ૧૦૦ થાય, તેને બે યુગલ સાથે ગુણતાં ૨૦૦ થાય, તેને ૩ વેદ સાથે ગુણતાં ૬૦૦ થાય; તેને ૧૧ ચાગ સાથે ગુણતાં ૬૬૦૦ ભાંગા આઠ હેતુના થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org