Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩૧
-યુગલ [હાસ્યાદિ.], ૧ વેદ, ૧ એગ, ભય અને કુચ્છા, . એ ૧૮ હેતના ૭૮૦૦ ભાંગા થાય. એવં મિથ્યાત્વ ગુણઠાણે ૧૦ થી ૧૮ હેતુના ૯ વિકલ્પ થઈને ૩૪૭૭૬૦૦ ભાંગા થાય.
હવે બીજા સાસ્વાદન ગુણઠાણે ૩૮૩૦૪૦ ભાંગા ઉપજે, તે આ પ્રમાણે-પાંચ મિથ્યાત્વ ટાળતાં સાસ્વાદન ગુણઠાણે સર્વ જીવ આશ્રયીને ૫૦ હેતુ કહ્યા પણ એક જીવને તે જઘન્ય ૧૦. મધ્યમ ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬ અને ઉત્કૃષ્ટા ૧૭ હેતુ એક સમયે હોય, એ આઠ વિકલ્પ હાય. અનંતાનુબંધીને ઉદય અવશ્ય હાય, મિથ્યાત્વ પાંચે ન હોય. જઘન્યપદે કાય ૧ ને વધ, ઈદ્રિય ૧, કષાય ૪, હાસ્યાદિયુગલ ૨. વેદ ૧ અને રોગ ૧૩ માંહેલો એક; એ દશ હેતુ હોય. એક કાયાના ભાગ ૬ તેને પાંચ ઈદ્રિય સાથે ગુણતાં ૩૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ૧૨૦ થાય, તેને બે યુગલ સાથે ગુણીએ ત્યારે ૨૪૦ થાય, તેને ૩ વેદ સાથે ગુણીએ ત્યારે ૭૨૦ થાય, તેને ૧૩ ગ સાથે ગુણીએ ત્યારે ૭૬૦ થાય, સાસ્વાદનમાં નપુંસકવેદે વૈક્રિયમિશ્ર પેગ ન હોય, કેમકે સાસ્વાદની નારકીમાં ન ઉપજે, તે માટે ૩૬૦ માંથી ૨૪૦ ભાંગા ઓછા કરીએ ત્યારે ૮૧૨૦ ભાંગા ૧૦ હેતુના થાય, તે ૧૦ હેતુ માટે ભય મેળવીએ ત્યારે ૧૧ હેતુ થાય, ત્યાં પણ ૧૨૦ ભાંગ થાય. એમ દશ હેતુમાં કુચ્છા ભેળવીએ ત્યારે પણ ૧૧ હતના ૯૧૨૦ ભાંગા થાય. તથા કાય ૨ લઈએ ત્યારે ત્યાં -બાંગા ૨૨૮૦૦ થાય. એમ ૧૧ હેતુના ત્રણ વિધે જાજ ભાંગા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org