Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વિવિદુગૂણ–વૈક્રિયદ્ધિક ઊણા | ચઉ–ચાર યોગ
કરતાં | વિગલે વિકસેંદ્રિયને વિષે અર્થ-કામણ કાયયોગ અને ઔદારિકટ્રિક[એત્રણ ગ] સ્થાવરને વિષે હેય. તે [ત્રણગ ઐક્રિયદ્ધિક સહિત એટલે પાંચ વેગ એકેન્દ્રિય જાતિ અને વાયુકાયને વિષે હેય. છેલ્લા વચન [અસત્યાગા યોગ સહિત છ વેગ અસંડીને વિષે હેય, તે [ કિયહિક રહિત ચાર યોગ વિકસેંદ્રિયને વિષે હોય, ' ' . .
વિવેચન–૧ કર્મણ, રારિક, ૩ દારિકમિશ્રએ. ત્રણગ પૃથ્વીકાય,અકાય, તેઉકાય, અને વનસ્પતિકાય એ ચાર સ્થાવરને વિષે હોય. તે કાર્મણ,ૌદારિક અને ઔદારિક મિશ્ર કાયવેગને શૈકિય અને ઐક્રિયમિશ્ર કાગે સહિત કરીએ એટલે પાંચ ગ એકેદ્રિય અને વાયુકાયને વિષે હોય.એ પાંચ યોગ અસત્યામૃષા વચનયોગે સહિત એવં છ ચોગ અસંસીને વિષે હોય; વાયુ સહિત માટે તે છ યોગ મળેથી વૈકિયદ્ધિકે ઊણા એટલે ઔદારિક ઔદારિકમિશ્ર, કામણ અને અસત્યામૃષા વચન યોગ એ ચાર યોગ બેઈદ્રિય, તેઈદ્રિય, રિદ્રિયને વિષે હિય છે ર૭ છે. કમુરલમીસવિણ મણવઈસમઈઅ છેઅચકખુમણુનાણે, ઉરલદુગ કમ્મ પઢમંતિમમણુવઈ કેવલદુગમિ. ૨૮. કમ્મુ–કાશ્મણ
મણુનેગે ઉરલમીસ–દારિકમિશ્રા વઈવચનયોગે વિષ્ણુ-વિના (તેર)
સમઈઅ-સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org