Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦૬
થકી મિથ્યાદષ્ટિ અનંતગુણ છે; સિદ્ધ થકી પણ વનસ્પતિકાય અનંત છે માટે.
હવે સંજ્ઞીકારે અ૫બહુવ કહે છે –
૧ સંસી શેડ હાય; પંચેંદ્રિયમાંજ સંજ્ઞી હોય તે માટે. ૨ ઈતર તે અસંજ્ઞી અનંતગુણ હોય; એકેદ્રિય અનંતા છે માટે.
હવે આહારદ્વારે અલ્પબદ્ધત્વ કહે છે – - ૧ અણાહારી છેડા છે; વિગ્રહગતિએ વર્તતા
જીવ, કેવલિ સમુદ્ઘાતિ, અગી કેવળી અને સિદ્ધ એટલા જ અણહારી હોય તે માટે ર તે થકી આહારી અસંખ્યાતગુણ હોય; અણાહારીથી બીજા સવ આહારી હાય તે માટે.
અહીં અણાહારી થકી આહારી અનંતગુણ કેમ ન
કહ્યા?
ઉત્તર:–પ્રતિસમયે સદાયે એક નિગેદના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વિગ્રહગતિએ વર્તતા જીવ પામીએ; તે સર્વ અણહારી છે તે માટે અસંખ્યાતગુણાજ યુક્ત છે. ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org