SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ થકી મિથ્યાદષ્ટિ અનંતગુણ છે; સિદ્ધ થકી પણ વનસ્પતિકાય અનંત છે માટે. હવે સંજ્ઞીકારે અ૫બહુવ કહે છે – ૧ સંસી શેડ હાય; પંચેંદ્રિયમાંજ સંજ્ઞી હોય તે માટે. ૨ ઈતર તે અસંજ્ઞી અનંતગુણ હોય; એકેદ્રિય અનંતા છે માટે. હવે આહારદ્વારે અલ્પબદ્ધત્વ કહે છે – - ૧ અણાહારી છેડા છે; વિગ્રહગતિએ વર્તતા જીવ, કેવલિ સમુદ્ઘાતિ, અગી કેવળી અને સિદ્ધ એટલા જ અણહારી હોય તે માટે ર તે થકી આહારી અસંખ્યાતગુણ હોય; અણાહારીથી બીજા સવ આહારી હાય તે માટે. અહીં અણાહારી થકી આહારી અનંતગુણ કેમ ન કહ્યા? ઉત્તર:–પ્રતિસમયે સદાયે એક નિગેદના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વિગ્રહગતિએ વર્તતા જીવ પામીએ; તે સર્વ અણહારી છે તે માટે અસંખ્યાતગુણાજ યુક્ત છે. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy