SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ હવે સમ્યક દ્વારે અલ્પબદુત્વ કહે છે– ૧ સાસ્વાદન સમ્યકત્વી સર્વથી છેડા હોયઉપશમ સમ્યક્ત્વ વમતાં કેઈકને હોય તે માટે. ૨ તે થકી ઔપશમિક સમ્યકત્વી સંખ્યાતગુણ હેય. છે ૪૩ છે મીસાસંખાવે અગ, અસંખગુણખઅિમિચ્છદુઆણુતા સનિઅર થાવણુતા,–ણહાર વેઅર અસંખા ૪૪" મીસા–મિશ્રદષ્ટિ સન્નિ–સંજ્ઞી સંખા– રખ્યાતગુણા ઈઅર–અસંજ્ઞી અગ–ાયોપથમિકસમકિતી થવ–થોડા ખઈઅ-ક્ષાયિક સમ્યકત્વી મિચ્છ–મિથ્યાદૃષ્ટિ અણહાર–અણાહારી દુ-એ બે અર–આહારી અણું તા–અનંતગુણા અસંખા–અસંખ્યગુણા અર્થ-મિશ્રદષ્ટિ સંખ્યાતગુણ હેય, ક્ષયે પશમ સમ્યફવવાળા અસંખ્યાતગુણ હોય અને ક્ષાયિક સમ્યકત્વવાળા તથા મિથ્યાવી એ બે અનંતગુણા હોય. સંજ્ઞી થડા હોય અને અસંસી અનંતા હય, અણાહારી થોડા હેય અને આહારી અસંખ્યાતગુણ હોય, પેજ વિવેચન–૩ (તે ઔપશમિક) થકી મિશ્રદષ્ટિ સંખ્યાતગુણ હોય. ૪ તે થકી વેદક તે લાપશમિક સમ્યકત્વી અસંખ્યાતગુણ હોય. ૫ તે થકી ક્ષાયિક સમ્યકત્વી અનંતગુણ હોય, સિદ્ધ અનંતા છે માટે. ૬ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy