SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અર્થ–લેશ્યાવાળા પશ્ચાનુપૂવીએ ગણવા એટલે શુક્લ લેશ્યાવાળા સૌથી થડા હોય, પદ્મ અને તેજે એ બે વેશ્યા વાળા અસંખ્યાતગુણ હોય, કાતિલેશ્યાવાળા અનંતગુણ હોય અને ભવ્ય અનંતગુણ હેાય; સાસ્વાદનસમ્યકત્વી થોડા હેય ઉપશમ સમ્યફdી સંખ્યાતગુણા હોય. ૪૩ વિવેચન-હવે લેશ્યાારે અલ્પબદ્ધવ કહે છે–પશ્ચાનુપૂવએ લેફ્સા કહેવી. તે આ પ્રમાણે–૧ સવ થકી છેડા શુકલ લેફ્સાવંત છે; લાંતકાદિક ઉપરના દેવતા સર્વ અને કેઈક મનુષ્ય–તિર્યંચમાં હોય તે માટે. ૨ પદ્મવેશ્યાવંત અસંખ્યાતગુણા છે; કેઈક મનુષ્ય-તિર્યંચ અને સનસ્કુમાર, મહેન્દ્ર તથા બ્રહ્મલોક કલ્પને દેવતાને સર્વને હોય અને તે દેવતા ઉપરનાથી (લાંતકાદિકથી) અસંખ્યાતગુણ છે તે માટે. તે થકી તેજેશ્યાવંત અસંખ્યાતગુણા છે; તિષી સૌધર્મ અને ઈશાનના સર્વ દેવતા; કેટલાએક ભવનપતિ, વ્યંતર, મનુષ્ય અને તિર્યંચમાં તેજલેશ્યાવંત હોય તે માટે. ૪ તે થકી કાપલેશ્યાવંત અનંતગુણ છે; તે વેશ્યા. અનંતકાયમાં પણ છે તે માટે. ૫ તે થકી નલલેશ્યાવંત વિશેષાવિક છે, ઘણાને તે લેયા હોય છે તે માટે. ૬ તે થકી કૃષ્ણલેશ્યાવંત વિશેષાધિક છે, ઘણાને હોય છે તે માટે. હવે ભવ્યદ્વારે અલ્પબહુત્વ કહે છે – ૧ અભવ્ય થોડા છે. જઘન્ય યુક્તાનંત પ્રમાણ છે તે માટે. ર તે થકી ભવ્ય એટલે મોક્ષગમન એગ્ય તે અનંતગુણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy