SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ વિવેચન–૪ તે યથાખ્યાત સંયમી થકી છેદપસ્થાપનીય સંયમી સંખ્યાતગુણા હોય; કેટીશતપૃથકૃત્વ પામીએ માટે. ૫ તે થકી સામાયિક સંયમી સંખ્યાતગુણ હોય; કેટિસહસ્ત્ર પૃથકત્વ સદાય હાય માટે. ૬ તે થકી દેશવિરતિ અસંખ્યાતગુણા છે, તિર્યંચમાં દેશવિરતિ અસંખ્યાતા પામીએ તે માટે. તે થકી અવિરતિ-અસંયમી અનંતગુણા હોય, મિથ્યાદષ્ટિ અનંતા છે માટે. હવે દર્શનારે અલ્પબદ્ધત્વ કહે છે – ૧ સર્વ થકી થોડા અવધિદર્શની છે; દેવતા, નારકી મનુષ્ય અને તિર્યંચમાં કેટલાએક હેાય તે માટે. તે થકી ચક્ષુદર્શની અસંખ્યાતગુણ હોય; ચૌરિંદ્રિય અને પંચેંદ્રિય સર્વને હોય તે માટે. ૩ તે થકી કેવળદર્શની અનંતગુણા છે; સિદ્ધ અનંતા છે તે માટે. ૪ તે થકી અચક્ષુદર્શની અનંત ગુણ છે; સર્વ સંસારી જીવને અચક્ષુદર્શન છે તે માટે. ૪૨ પચ્છાણુપુલ્વેિ લેસા, થવા દે સંખણુત દે અહિઆ, અભવિઅર શેવ કુંતા, સાસણ થવસમસખા. ૪૩ પછાણુપુધ્વિ–પશ્ચાપૂવ અહિઆ–વિશેષાધિક | (છેલ્લેથી પહેલે આવવું). અભવ-અભવ્યો લેસા–લેશ્યા ઈશ્વરભવ્યો થવા થોડા થાવ–થોડા દો–બે વેશ્યાવાળા અણુત-અનંતગુણા અસંખ-અસંખ્યાતગુણા સાસણ–સાસ્વાદની અણુત-અનંતગુણા ઉવસમ–ઔપથમિકવાળા દે-બે વેશ્યાવંત સંખા–સંખ્યાતગુણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy