SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રત અજ્ઞાની અનંતગુણા છે; સિદ્ધથકી પણ વનસ્પતિકાય અનંતગુણ છે માટે. એ બે માંહોમાંહે તુલ્ય છે. હવે સંયમ દ્વારે અલ્પબદ્ધત્વ કહે છે – ૧ સૂમસં૫રાય સંયમી સર્વ થકી થડા છે; ઉત્કૃષ્ટ પણ શતપૃથકૃત્વ પામીએ તે માટે. ૨ તે થકી પરિહારવિશુદ્ધિ સંયમી સંખ્યાતગુણા છે; ઉત્કૃષ્ટા સહસપૃથકત્વ પામીએ તે માટે. ૩ તે થકી યથાખ્યાત સંયમી સંખ્યાતગુણા છે, કેટી–પૃથકત્વ કેવળી સદાય હાય માટે. . ૪૧ છે છેય સમય સંખા,દેસ અસંખગુણુણુતગુણુ અજયા, થાવ અસંખદુર્ણતા, ઓહિયણ કેવલ અચકખુ.૪ર છેય–દેપસ્થાપની ચારિત્રવાળા , થાવ–થોડા સમય–સામાયિક ચારિત્રવાળા અસંખ-અસંખ્યાતગુણા સંખા–સંખ્યાતગુણા દુર્ણતા–બે અનંતા દેસ–દેશવિરતિ હિ-અવધિદર્શની અસંખગુણ—અસંખ્યાતગુણ નયણ-ચક્ષુદર્શની અણુતગુણ-અનંતગુણા કેવલ–કેવલદર્શની અજય-અવિરતિ | અચકુખ-અચક્ષુદર્શની અર્થ:-- છેદપસ્થાપનીય ચારિત્રવાળા સંખ્યાતગુણ હોય અને સામાયિક ચારિત્રવાળા તેથી સંખ્યાતગુણ હેય. દેશવિરતિ અસંખ્યાતગુણ હેય અને અવિરતિ અનંતગુણ હેય. અવધિદશની થેડ હેય, ચક્ષુદર્શની અસંખ્યાતગુણ હેય અને કેવળદની તથા અચક્ષદર્શની એ બે અનંતગુણ હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy