________________
૧૦૧ અધિક ગણવાથી અને માંહ-માંહે તે મિતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બને તુલ્ય છે, સહચારી છે માટે જલ્થ મઈનાણું તત્વ સુનાણું જ0 સુચનાણું તત્વ મઈનાણું ઈતિવચનાત, ૫ તે થકી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે; મિથ્યાદષ્ટિ દેવતા–નારકી અસંખ્યાતગુણા છે અને તે સર્વને વિર્ભાગજ્ઞાન હોય તે માટે. કે ૪૦ છે
કેવલિયુંતગુણ, મઈસુઅ અનાણિણુતગુણ તુલ્લા; સુહુમા થવા પરિહાર, સંખે અહખાય સંખગુણ,૪૧ કેવલિ-કેવલજ્ઞાની જીવ ! મુહમા-સૂક્ષ્મસંપરામવાળા અણુતગુણ-અનંતગુણા પરિહાર -પરિહારવિશુદ્ધિવાળા મઈ–મતિઅજ્ઞાની
સંખ-સંખ્યાતગુણા સુઅઅજ્ઞાણિ-મુતઅજ્ઞાની અહખાય–કથાખ્યાતચારિત્રવાળા તુલા–બરોબર
સંખગુણા–સંખ્યાતગુણા અથ–કેવળજ્ઞાની અનંતગુણ હેય: મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની તેથી અનંતગુણ છે અને માં માંહે બંને સરખા છે. સુક્ષ્મપરાય ચારિત્રવાળા શેડ હેય; પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા તેથી સંખ્યાતગુણ હેય; યથાખ્યાત ચારિત્રવાળા તેથી સંખ્યાતગુણ હોય. ૪
વિવેચન– ૬ તે [ વિભંગણાની થકી કેવળી અનંતગુણ છે. સિદ્ધ અનંતા માટે. ૭– તે થકી મતિજ્ઞાની,
છે જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org